Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાંચવે સ્થાનકે દૂસરે ઉદ્દેશકા વિષય વિવરણ
પાંચમા સ્થાનના ખીન્ને ઉદ્દેશા
પહેલા ઉદ્દેશક પૂરા થયા. હવે પાંચમાં સ્થાનના ખીએ ઉદ્દેશક શરૂ થાય છે. આગલા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકના આ પ્રકારના સબંધ છે. પહેલા ઉદ્દેશામાં જીવવક્તવ્યતાનું કથન કવામાં આવ્યું છે. આ ઉદ્દેશામાં પણ એ જ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. પહેલા ઉદ્દેશાના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશાના સંબધ આ પ્રમાણે છે—
પહેલા ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં કેવલીના અનુત્તાનું કથન કરવામાં આવ્યું છે, ત્યારે આ સૂત્રમાં છદ્મસ્થ નિગ્રંથના વિહારના વિષયમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. તેમને ( સાધુ અને સાધ્વીઓને ) કેવા વિહાર ક૨ે છે અને કેવા વિહાર કલ્પતા નથી, તે સૂત્રકાર અહીં પ્રકટ કરે છે—
વિહારકે વિષયમેં કલ્પને યોગ્ય ઔર નહીં કલ્પનેયોગ્યકા નિરૂપણ
" नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा
” ઈત્યાદિ ટીકા-શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથિનીઓને આ ઉદ્દિષ્ટ, ગણિત, વ્યંજિત, અને પાંચ મહાણુ વાળી મહા નદીએાને એક માસમાં બે વાર કે ત્રણ વાર તેમાં ચાલીને અથવા હાડી આઢિમાં બેસીને પાર કરવાનુ` કલ્પતું નથી. તે પાંચ નદીઓનાં નામ નીચે પ્રમાણે છે—
(૧) ગંગા, (ર) યમુના,:(૩) સરયુ, (૪) એરાવતી અને (૫) મહી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧