________________
૨૯
(ર) ખરતર ગચ્છીય મુનિ ક્ષમાકલ્યાણની સ. ૧૮૩૦ની ખરતર ગચ્છની પટ્ટાવલીમાં એવું કથેલું છે :——
પ્રસ્તાવના
xx एवं सुविहितपक्षधारकाः जिनेश्वरसूरयो विक्रमतः १०८० वर्षे खरतर बिरुदधारका जाताः ।
અને તે સમયમાં લખાયેલી બીજી પટ્ટાવલીમાં પણ તે સૂરિ માટે એમ જણાવેલું છે કે સંવત્ ૧૦૮૦ દુર્જ઼માનसभायां ८४ मठपतीन् जित्वा प्राप्तखरतर विरुदः ।
આમાં ત્રણ હકીકત આવે છેઃ-(૧) પાટણમાં જિનેશ્વસૂરિએ દુર્લભરાજના રાજ્યમાં તેની રાજ્યસભામાં મઠવાસીને હરાવ્યા. (૨) તે જયથી ‘ખરતર’ બિરૂદ તેમણે મેળવ્યું. (૩) તે ઘટના સ’. ૧૦૨૪માં કે સ. ૧૦૮૦ માં બની. આ ત્રણેના સબંધમાં વિશેષ પ્રાચીન પ્રમાણેા કેવા પ્રકારના મળે છે તે જોઈ અ.
દેશમાં
ઉક્ત જિનેશ્વરસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય સુમતિ વાચકના શિષ્ય મુનિ ગુણચન્દ્રે મહાવીરચરિય પ્રાકૃત ભાષામાં સ. ૧૧૩૯ માં ( શ્રીહેમચન્દ્રસૂરિના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પ માં આવેલ સંસ્કૃતમાં મહાવીરચરિત્ર રચાયું તે પહેલાં) રચી પૂર્ણ કર્યું તેમાં છેલ્લી પ્રશસ્તિમાં ક્યુ છે કે :-વ માન સૂરિને એ શિષ્ય હતા. પ્રથમ જિનેશ્વરસૂરિ અને બા બુદ્ધિસાગરસૂરિ, અને
वोहित्थोव्व समत्था, सिरिरिजिणेसरो पढमो । गुरुसारा धवलाओ, खरय ( रा ) साहुसंतई जाया ॥