________________
ભક્ત શ્રાવક ગણું
૨૩૧
બિકાનેર જવાની ભૂલ કદાપિ ન કરતા”. તે પછી તરતજ કર્મચન્દ્રજી સ્વર્ગવાસ પામ્યા; પરંતુ પ્રતિકારપરાયણ મહારાજા રાયસિંહે પોતાની અંતિમ અવસ્થામાં પિતાને વધુ પ્રેમભાજન પુત્ર કુમાર સુરસિંહને વછાવત પુત્રોને બદલે લેવાની ઈચ્છા પ્રકટ કરી. તે પછી રાજય સિંહાસનારૂઢ બની સૂરસિંહ દિલ્હી ગયા અને કર્મચન્દ્રના પુત્રને અત્યંત વિવાસમાં લઈ બિકાનેર લઈ આવ્યા. મહારાજાએ એમને સન્માન પૂર્વક મંત્રી પદે નિયુક્ત કર્યા, કેટલાંક (૨-૪-૬) માસ તે ખૂબ
પા બતાવી. એક વખત મહારાજા સ્વયં એમની હવેલી પર પધાર્યા, વછાવત ભાઈઓએ એક લાખ રૂપિયાને ચેતરે કરી એમને સન્માન્યા. એ પછી એક દિવસ રાત્રિને સમયે સૂરસિહજીના ૩૦૦૦ સિપાહીઓએ એમનું મકાન ઘેરી લીધું. તેઓ બન્ને ભાઈઓ ભારે વર બહાદુર હતા, એટલે પોતાના પાંચસો સૈનિકે સાથે સામનો કર્યો, પરંતુ રાજ્યની વિશાળ શકિતની સામે ટકી રહેવું મુશ્કેલ જણાતાં પિતાના તમામ પરિવારને મારી પતે જૈડુર કરી વીરગતિને પામ્યા. એમના કુટુંબની એક ગર્ભવતી સ્ત્રીએ રઘુનાથ સેવકને સાથે લઈ ભાગીને શ્રીકરણી માતાના મંદિરમાં જઈ આશરે લીધે, ત્યાં રાજ્યના નિયમાનુસાર એને રક્ષા મળી અને ત્યાંથીએ પિતાના પિયર ઉદયપુર ચાલી ગઈ. એને પુત્ર “ભાણથી વંશપરંપરા ચાલી જે આજેય ઉદયપુરમાં આબાદ છે.
“મહાજન વંશ મુક્તાવલીમાં” મહે. રામલાલજી ગણિ લખે છે કે એમને રગતિયે નામને નોકર આ યુદ્ધમાં ખૂબ વીરતાથી લડી ખતમ થયે, જે આજે પણ “રિગતમલજી”