________________
૨૫૪
યુગપ્રધાન જિનચંદ્રસરિ
વાર સૂરિજી વિહારક્રમથી ફ્રી સેત્રાવા પધાર્યાં, ત્યારે એમના પુત્ર ચાલાજી અને લાલાજીએ સૂરિજી પાસે દીક્ષા લીધી. કેટલાંક વર્ષી. ખાદ એમણે સૂરિજીની આજ્ઞાથી સેત્રાવામાં ચોમાસું કર્યું. એ સમયે મહામારીના રોગ ફેલાયા ત્યારે તેમાં ઉપદ્રવ શાંત કરી લેાકેાને ચતૃત કર્યાં. ત્યાર પછી પોતે સમાધિ મરણથી એ બન્ને દેવગત થયા, સથે એમના સ્તૂપ અનાવ્યા, એ સ્તૂપે આજે પણ મોજૂદ છે, અને ચમત્કારી છે.
આ ચમત્કારી વાતા અમે ખૂબ સક્ષેપમાં કહી છે વિસ્તારથી જાણવા માટે ઉપરોક્ત ગ્રંથ (ગણધર સા॰ શ૦ ભાષાંતર) જોઈ લેવા.
વસ્તુત: મહાપુરૂષોના જીવનજ ચમત્કા મય હાય છે, એમના પવિત્ર આચાર અને અમેઘ વાણી જ સમુદાયને મંત્રમુગ્ધ કરી દે છે. અને ભક્તોનાં કાર્યાં આપૈાઆપ સફળ થાય છે. સૂરિજી જ્યાં વિચરતા ત્યાં દુષ્કાળમાં પણ વર્ષા થતી, ને સુકાળ થઈ જતા, મહામારી આદિ રોગ ઉપશમી જતાં આવી આવી અનેક વાર્તા પટ્ટાવલીમાં છે.
“ મહાજન વશમુક્તાવલી ”માં લખ્યુ છે કે સૂરિજીએ ૧૮ ગાત્રાને પ્રતિધ આપી જૈન મનાવ્યા, અને એમ પણ લખ્યુ છે કે જૈસલમેરના કિશનગઢના રાઠોડ મેહનસિંહ અને પેાચીસિંહને પ્રતિષેાધ આપી વ્રતધારી શ્રાવક મનાવ્યા, એમનાથી ‘મુહુણાત’ અને ‘ પીંચા’ ગાવ પ્રસિધ્ધ થયા,
પટ્ટાવલિમાં લખ્યુ છે કે એમણે પ્રતિમાત્થાપક લુમ્પકમતના ઉચ્છેદ કરી શ્રાવકાને શુદ્ધ શ્રધ્ધામય બનાવ્યા. ગણાધીશ્વર શ્રીહરિસાગરજી મહારાજ સ. ૧૯૯૨ વેં
2