________________
યુગપ્રધાન જિનચંદ્રસુરિ
સ. ૧૯૫૫ કાર્તિક સુદિ ૧૩ના જ્યારે આપ ઉપરોકત શિષ્યમડળ સાથે ખ'ભાતમાં હતા, ત્યારે હાપાણુક ગામના સ ંઘે “જ્યાતિષ્કર’ડ વૃત્તિ” નામે ગ્રંથ વહેારાવ્યો. સૂરિજીએ એ ગ્રંથની સ્થાપના સ્તંભતીર્થના જ્ઞાન ભંડારમાં કરી, આ ગ્રંથ પણ (પત્ર ૧૨૦) ઉપરાકત (કૃપા॰ સ્૦) જ્ઞાન ભંડારમાં છે. આ ઉપરાંત પશુ સેકડા ગ્રંથ * ભકત શ્રાવકાએ વહેારાવી જ્ઞાનભક્તિ અને ગુરુભક્તિને લાભ ઉઠાવેલ. સૂરિજીએ એ બધાને ખભાત અને બીકાનેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત કર્યાં, જેમાંથી બીકાનેરના જ્ઞાનભડારામાં હજૂથ બહુ વિસ્તૃત x પ્રશસ્તિયાવાળાં ઘણાં ગ્રન્થા મૌજૂદ છે. વિસ્તાર ભયથી એ સઘળાંને ઉલ્લેખ અમેએ અહિં નથી કરેલ, સૂરિમહારાજના કરકમલવડે પ્રતિષ્ઠિત થયેલ ઘણાં ઘણાં
૨૪૮
* ખંભાતના ભંડાર જોવાથી, સંભવ છે કે કાંઇ નવું પણ જાણવા મળે. ખંભાતમાં પ્રાગ્માટ જ્ઞાતિવાળાઓએ લખાવેલ સ. ૧૬૫૬ વૈ. સુ. ૫ મહાનિશીથી સૂત્રની પ્રતિ પત્ર ૨૧ (નં. ૨૧૬૬) બાબૂ પુરણચન્દ્રજી નાહરના સંગ્રહમાં છે.
સૂરિજીએ લખાવેલ પ્રતિ ઠેક ઠેકાણે વધુ પ્રમાણમાં મળી આવે છે. જેસલમેર ભાંડામારીય ગ્રંથાનાં સૂચિ' માં સ. ૧૬૩૫ અષાઢ સુદ “ ના લખેલ પ્રતિની પ્રશસ્તિ ઉક્ત ગ્રંથના પરિશિષ્ટ પૃ. ૫ માં જાઓ.-ખીકાનેર સ્ટેટ લાયબ્રેરી ગ્રંથાંક ૪૮૩૨ ની પ્રશસ્તિ આ પ્રમાણે છે. “श्रीशा हिप्रतिबोधकार कश्रीजिनचन्द्रसूरि युगप्रधानानां प्रतिरियं लिखिता संवत् १६५६ वर्षे धन्य त्रयोदश्यां ।
( સૂરિ મંત્રાદિ સામાન્ય કલ્પ પત્ર ૧૧) × એમાંથી એક પ્રશસ્તિ ( યોગશાસ્ત્ર વૃત્તિ ) ની નકલ પરિશિષ્ટ (૪) માં આપેલ છે.