________________
૯૨
પ્રધાન શ્રીજિનચંદ્રમરિ સૈન્ય સુસજિજત કરી સં. ૧૬૪૯ ના શ્રાવણ શુદિ ૧૩ (તા. ૨૨ જુલાઈ ૧૫૯૨ +) ના રોજ પ્રથમ પ્રયાણ રાજા શ્રી રામદાસની ૮ વાટિકામાં કર્યું એ દિવસે સંધ્યાકાળે ત્યાં એક સભા ક એકત્ર થઈ, જેમાં સમ્રાટ અકબર, શાહજાદા સલીમ, મોટા મોટા સામંતો, મંડળિક રાજાઓ, મહારાજાઓ અને અનેક વૈચ્યાકરણ તાર્કિકાદિ ઉદ્ભટ વિદ્વાનો પણ સામેલ થયા. આ સભામાં આ૦ શ્રીજિનચન્દ્રસૂરિજીને એમના શિષ્ય મંડળ સહિત અતિશય સન્માન તેમજ બહુમાનપૂર્વક નિમન્ચવામાં આવ્યા. - આ પ્રયાણથી ઘડા સમય પહેલાં સમ્રાટની સભામાં વિદ્ગેછી દરમ્યાન કોઈ વિદ્વાને જનધર્મના “વારણ પુત્તર શor અથ” આ વાક્ય પર ઉપહાસ કર્યો હતો ૪, આ વાત સૂરિજીના પ્રશિષ્ય વિદ્વતશિરોમણિ શ્રીસમયસુંદરજીને બહુ ખટકી. એટલે એમણે જૈન દર્શનના આ આગમ વાક્યની સાર્થકતા દર્શાવવા નિમિત્તે “નાનાનો તે ઘં” આ વાક્ય
+ જૂઓ અકબર ના મા.
* તેઓ ૫૦૦ સેનાના સ્વામી હતા, “સરીવર અને સમ્રાટ'માં એમનું પ્રસિદ્ધ નામ કરણરાજ કવાર પણ લખેલ છે, એમને “રાજાનું બિરૂદ હતું. વિશેષ જાણવા આઈન. ઈ. અકબરીનો અંગ્રેજી અનુવાદ જુઓ.
શ્રીયુત મેહનલાલ દ. દેસાઈ, બી. એ; એલ એલ. બી. મહોદયે આ સભા યદ્યપિ કાશમીર દેશ પર વિજય કર્યો તે નિમિત્તે લખેલ છે, કિન્તુ (કવિચશિક વાચનાચાર્ય શ્રીમાન સમય સુંદરજીએ સ્વરચિત) અષ્ટલક્ષીની પ્રશસ્તિમાં “મારામાવિનામુદ્દિશ્ય શીરાનાશ્રીરામવાવાટાઘાં પ્રથમ પ્રથાન” લખેલ છે, આ વાકયથી કાશ્મીર પર વિજ્ય કરવાના ઉદ્દેશથી પ્રથમ પ્રયાણ કર્યું ત્યારે સભા મળ્યાની વાત સિદ્ધ થાય છે. - ૪ શ્રીવિજ્ય ધર્મસુરિજી કૃત “ધર્મદેશના” પૃ. ૨ જુઓ.