________________
૯૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
ને આચાર્ય પદ અર્પણ કર્યું, સાથેાસાથ સુવિહિત સાધ્વાચારના પાલનમાં સિંહ જેવા સાહસિક હોવાને કારણે સમ્રાટે શ્રીજિનસિંહસૂરિ” નામ આપવાને પણ નિર્દેશ કર્યાં. અને મત્રીશ્વરને આજ્ઞા આપી કે જૈન—દનની વિધિ અનુસાર સંઘની સાક્ષીએ ઉત્સવ-મહેાત્સવપૂર્વક શુભ દિવસે અદ્વિતીય સમારેહ સાથે હુ ઉત્કર્ષ થી આ ઉત્સવ ચેાજવાની તૈયારી કરે.
સમ્રાટની આજ્ઞા મળતાં મત્રીશ્વર ક`ચન્દ્રે ખિકાનેર નરેશ રાયસિંહજીને આખા વૃત્તાન્ત કહી બતાવ્યો. એમણે પણ આ શુભ કામાં પેાતાની સન્મતિ આપી. તે પછી પૌષધશાળામાં જૈનસ ંધને એકત્ર કરી વિનીત વચના વડે મંત્રીશ્વરે નિવેદન કર્યું કે “ જો કે સઘ તમામ કાર્ય કરવાને સમર્થ છે, તેા પણ આ મહાન ઉત્સવને લાભ કૃપા કરી મનેજ લેવા દો” શ્રીસંઘે મત્રીશ્વરના આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી આજ્ઞા આપી.
""
સંધની આજ્ઞા મળ્યે મ ંત્રીશ્વરે મહેાત્સવની તૈયારીએ આરભી દીધી. સારા દિવસ જોઈ ફાગણ વદી ૧૦ થી × અષ્ટાન્ડિકા મહેાત્સવ” મનાવા લાગ્યા. સંધમાં સત્ર આનંદ પ્રસરી રહ્યો રાત્રિ જાગરણમાં શ્રાવિકાએ ભક્તિપૂર્વ એકત્ર થઇ દેવ, ગુરુ અને ધર્માંના માંગલિક ગીતા ગાવા લાગી. મંત્રીશ્વરે પ્રત્યેક સાધી ના ઘરે શ્રીફળ સેપારીએ અને એકેક સેર પ્રમાણ સાકર અને સુરંગી ચુનડીએની લ્હાણી કરી.
× આને લગતુ એક કવિનું કથન છે કે :-~~
संपन्न दसमुद्रषट्शशिमिते (१६४९) श्रीफाल्गुने मासि ये ન(?ચ) ના શ્રીવામાંતિથી (ઢે વિટ)સત્પુળ્યાઃ સતાં નિઃ शाहिदत्तयुगप्रधान बिरुदा आनन्दकन्दान्विते । श्रीमच्छ्रीजिनचन्द्रसूरिगुरवो जीवन्तु विश्व चिरम् ॥ ४ ॥ ં આ શ્લોક અમને અશુદ્ધજ મળ્યા છે. તેના યથાશક્ય સુધારા કર્યો છે.