________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯
કરાવી. માગ ઘણે! વિષમ હતા, અને પત્થરવાળા માર્ગ પર વાચકજીને અળવાણા અને પગપાળા વિહાર કરતા જોઈ સમ્રાટના ચિત્ત પર વાચક્છની સાધુ ધમ પર નિશ્ચલતા અને ક્રિયાની કઠિનતાને ઉડેા પ્રભાવ પડયેા.
કાશ્મીર દેશ પર વિજય પ્રાપ્ત કરી સમ્રાટ શ્રીનગર ” આવ્યા. ત્યાં પોતાના વિજયના ઉપલક્ષમાં વાચકજીના કહેવાથી આઠ દિવસ સુધીની અમારી ઉદ્ઘાષણા કરી.
કાશ્મીર દિગ્વિજય કરી ક્રમશઃ પ્રયાણ કરતા કરતા સન્ ૧૫૯૨ ના ડિસેમ્બરની ૨૯ તારીખે ( સ. ૧૬૪૯ ના મા માસમાં ) સમ્રાટ લાહેાર પાછા આવ્યા. આ વિજયના નિમિત્તે પ્રજાએ મોટા ઉત્સવ ક્યેર્યાં, નગરમાં સ્થળે સ્થળે વાજિંત્રા વાગવા લાગ્યા. સૂરિજીમહારાજ પણ વા. જયસેામ, વા. રત્નનિધાન, ૫-જીવિનય, સમય સુંદર આદિ વિદ્વાન મુનિ મંડળી સાથે સમ્રાટને આવી મળ્યા અને ધમ લાલરૂપી આશીર્વાદ આપ્યા. સૂરિમહારાજના દર્શન કરીને સમ્રાટ અત્યંત પ્રમુદિત થયા.
એક દ્વિવસ ધ ગાšિ કરતાં સમ્રાટે સૂરિ મહારાજને કહ્યું કે “ આપના જૈન દર્શન જેવું મેં ખીજુ` કેાઈ દર્શન ન જોયું ને આપના જેવા નિર્મૂલ ચારિત્ર્યવાન અન્ય કોઈ સાધુ નહીં જોયા. કાશ્મીર યાત્રામાં મને શ્રીમાનસિંહજીના સદ્ગુણાના પણ સારા એવા અનુભવ થયે છે. એવા પથરાળ માગ કે જયાં રથ વગેરેનું જવાનું પણ મુશ્કેલ હતું ત્યાં મળવાણા અને પગપાળા મુસાફરી * श्री गुरु वाणी श्रीजी नित सुणई, धर्ममूरति धन सहु भणई । शुभ दिनइ रिपुबल हेलि भंजी, नयर श्रीपुरि उतरि । अमारि तिहां दिन आठ पाली, देश साधी जय वरी ॥ ```( જિનચંન્દ્રસૂરિ અકબર પ્રતિભાધ રાસ )
#
;
tr