________________
અકબર પ્રતિમધ
કરાવવા કે અનુમેદવાને સર્વથા ત્યાગ. (ર) તમામ પ્રકારના મિથ્યા ભાષણને ઉપરોકત ત્રણ કરણ અને ત્રણ યાગથી ત્યાગ.
૮૫
(૩) કાઈ એ ન દીધી હાય એવી નાનાથી નાની પણ વસ્તુના ગ્રહણને ત્રિકરણ ત્રિયાગથી ત્યાગ,
(૪) સમસ્ત પ્રકારની કામવાસનાઓને ઉપરોક્ત ત્રિકરણ, ત્રિચાગથી ત્યાગ.
(૫) સમસ્ત પ્રકારના દ્રવ્યેાના માહના ત્રિકરણ, ત્રિચાગથી ત્યાગ.
આ કારણે જૈન સાધુ નિન્થ કહેવાય છે. તેથી અમારા માટે આ દ્રવ્ય સર્વથા અગ્રાહ્ય છે.
સૂરિજીના આ નિલે’ભી વચના સાંભળી સમ્રાટને અત્યંત હર્ષ અને આશ્ચર્ય થયાં. એ દ્રવ્યને ધકા માં ખચવા માટે સમ્રાટે મંત્રીશ્વર ક ચન્દ્રને સોંપી દીધેા. એમણે એને ઉપયાગ ધર્મ સ્થાનમાં કર્યાં.
ધ ગેાખ્ખી પરાયણ સમ્રાટ અકબરના આગ્રહથી સૂરિજીએ ભવિષ્યમાં જૈન ધર્મની વિશેષ પ્રભાવનાના હેતુથી સં. ૧૬૪૯ ને ચાતુર્માસ લાહેારમાં કરવાને નિશ્ચય કર્યો.