________________
યુગપ્રધાન શ્રીનચંદ્રસર કરવાનું સૌભાગ્ય પણ અન્ય કોઇ દેશને આજ સુધી પ્રાપ્ત થયું નથી. આજેય આ વિષયને લગતું ભારતીય સાહિત્ય એટલું વિપુલ અને ગહન છે કે એને પૂર્ણ પણે સમજવાને માટે તે પશ્ચિમના રધર વિદ્વાનો પણ અસમર્થ જેવા ભાસે છે.
આધ્યાત્મિક અને ધાર્મિક તત્ત્વના ચિંતનની આટલી સમુન્ન તિની સાથેાસાથ અહીંનું સામાજિક જીવન પણ કાંઈ આઠું ઉત્કર્ષ મય નહાતુ, બલ્કે સામાજિક ઉત્કર્ષ પણ એટલાજ નોંધપાત્ર હતા. શિશુપાલન, શિક્ષણ, ગૃહસ્ત્રજીવન, કૌટુમ્બિક સબંધ, પારસ્પરિક વ્યવહાર અને સામાજિક સંગઠન ખૂબ ખૂબ સુવ્યવસ્થિત હતાં. માનવ જીવનના સાલ્યને આવશ્યક એવા તમામ અ ંગોનું સૌન્દ પુર્ણ વિકાસને પામેલું હતું. આચાર-વિચારનું પાવિત્ર્ય આદિ ભારતની સામાજિક ઉન્નતિનું અતીવ ઉજ્જવલ ગૌરવ ઇતિહાસને પાને સુવર્ણાક્ષરે આલેખાએલ છે.
રાજનૈતિક ક્ષેત્રે ભારતભૂમિના ચમકતા સીતારા સમા સમ્રાટ ચન્દ્રગુપ્ત, અશોક, સંપ્રતિ, વિક્રમાદિત્ય, ભાજ, કુમારપાળ, આદિ પ્રજાવત્સલ નૃપતિઓનું સ્થાન ઘણું ઊંચું છે. કૌટિલીય અ શાસ્ત્ર આદિ ભારતના પ્રાચીન રાજનૈતિક ગ્રન્થામાં રાજમર્યાદા, રાજનીતિ, રાજ્યવ્યવસ્થા, યુદ્ધનીતિ, અધિકારીઓનાં કવ્ય, જનસમુદાયનાં સુખ પ્રતિ લક્ષ્ય આદિ રાજકીય તમામ અંગો સુવ્યવસ્થિત હાવાનાં ઉલ્લેખા મળી આવે છે.
પરંતુ “ કોઇના બધાંજ દિવસે સરખાં નથી હાતાં” એ ઉકત ભારત વને પણ ખરાખર લાગુ પડી. કાળચક્રના પ્રબળ પ્રવાહેામાં, પારસ્પરિક ફાટફૂટ આદિ દુર્ગુણાએ આ દેશની ઉન્નતિને દિવસે દિવસે ઉચ્છેદવાના પ્રારંભ કરી દીધા અને ક્રમશઃ દેશની શિંકત એટલી તે ક્ષીણ બની ચૂકી કે એના પર ધીમે ધીમે વિદે શીએએ આક્રમણ કરી પેાતાનું અધિપત્ય જમાવી દીધું.
જયારથી રત્નગર્ભા ભારત-વસુંધરાની રાજ્યસત્તા આંય શાસકે