________________
પ્રકરણ ૪ યું
પાટણમાં ચર્ચાજય :-~~
t in fig
11111
''
પાટનગર ગુજરાતપ્રાંતની પ્રાચીન રાજધાની છે. આ નગર વનરાજ ચાવડાએ વસાવેલ. ગુજરાતના ઇતહાસમાં આ શહેરનું સ્થાન ઘણું ઉંચું છે. ધર્મિષ્ઠ મહારાજા દુલ ભરાજની સમક્ષ આચાય શ્રીજિનેશ્વરસૂરિજીએ ચૈત્યવાસીઓને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરી ખરતર” બિરુદ્ઘ આજ નગરમાં પ્રાપ્ત કરેલ, જેનુ વર્ણન ખીજા પ્રકરણમાં આવી ગયુ છે. સવત્ ૧૬૧૭ માં આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે પાટણમાં ચામાસું કર્યું. એ સમયે તપગચ્છીય કદાગ્રહી-શિરામણ તેમજ ઉગ્રસ્વભાવી ઉ. ધર્મસાગરજીએ × લેાકેાની સમક્ષ કહ્યું કે નવાંગી વૃત્તિના કર્તા શ્રીઅભયદેવસૂરિજી ખરતરગચ્છમાં નથી થયા, આ
<<
t
× શ્રીમેહનલાલ ૬. દેસાઈ બી. એ, એક્ એલ ખી, પોતાના પુસ્તક જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ '' ના પ્રુ. ૫૬૨ માં આ પ્રમાણે લખ છે. તે ઘણા વિદ્રાન પણ અતિ સ્વભાવી અને દૃઢ આગ્રહી ( પ્રખર સ્વસ ંપ્રદાયી ) હતા. ધસાગરે તપગચ્છ સાચા ને બીજા ગો ખાટા જણાવી તેમના પર ઘણા પ્રહારા ઉગ્ર ભાષામાં ગ્રંથા નમે તત્ત્વતર’ગિણી, પ્રવચન પરીક્ષા કુમતિ-મતકુદ્દાલ (આદિ) રચી કર્યો. ખરતરા