________________
૮૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અહીં પધારી અમારા પર ભારે કૃપા કરી છે, અને હવે હું મેશ એકવાર ધમેŕપદેશ સાંભળાવવા અને દર્શન દેવા મહેલમાં અવશ્ય પધારજો.× દયા ધર્મો પર જેમ મારી મતિ સ્થિર છે, એમ મારા અન્તઃપુર અને સ`તાનની પણ થાય, એવી મારી અભિલાષા છે. હવે આપ ખુશીથી ઉપાશ્રય પધારા, અને સંઘની આશા પૂર્ણ કરે.
19
સમ્રાટે મત્રીશ્વર કર્મચન્દ્રને આજ્ઞા કરી કે હાથી, ઘેાડા અને વાજિંત્ર પરિવાર લઈ ઉત્સવ સહિત ગુરુમહારજને ઉપાશ્રયે પહોંચાડા. ત્યારે સૂરિમહારાજે કહ્યું કે ના ના રાજનૂ ! અમારે માટે ઉત્સવ આડંબરની કોઈ જરૂરત નથી, કેમ કે દયામય જૈનધર્મના પ્રચાર અમારે મન પરમ ઉત્સવરૂપ છે, તા પણ સમ્રાટ અકખરે અત્યંત આગ્રહ કરી મહાન ઉત્સવપૂર્વક સૂરિમહારાજને પહોંચાડવાની મત્રીશ્વરને ફરીથી આજ્ઞા કરી.
''
લાહારના પરમ ધર્મિષ્ઠ ઝવેરી પરબત શાહે” મંત્રીશ્વર કચન્દ્રને વિન'તી કરી કે “ અહીંથી ઉપાશ્રય સુધીના પ્રવેશેત્સવના લાભ મને લેવા દે” મત્રીશ્વરની આજ્ઞા મેળવી એમણે હાથી, ઘેાડા, પાયદળ સિપાહી અને શાહી વાજિંત્રો સહિત સૂરિજીને ઉપાશ્રયમાં પહેોંચાડયા. અન્ય શ્રાવકાએ પણ ચિત્ત અને વિત્ત અને થકી શાસન પ્રભાવના કરી. સધવા સ્ત્રીઓએ મુકતાળાથી વધાવ્યા, અને ભકિતભાવપૂર્વક ગુરૂગુણ ગભિત ગીત ગાયાં. ભાટ, ભાજક આદિ યાચકાએ સૂરિજીની પ્રશસ્ત કીર્તિના ગુણાનુવાદ કરી શ્રાવક્ર પાસેથી x" एकशेो दर्शन देयं युष्माभिः प्रतिवासरम् । अस्माकं धर्मवृद्ध्यर्थ-मनिवारितगता गतैः ॥ ९० ॥
( ઉ. જયસેામકૃત કાઁચંદ્ર મત્રિવશ પ્રબંધ )