________________
વિવ્હાર અને ધમ પ્રભાવના
૫૧
વચ્છાવતના આગ્રઠુથી બિકાનેર પધાર્યાં. સ. ૧૬૨૧ નું ચામાસુ` બિકાનેરમાં કર્યું.
બિાનેરના શ્રીવાસુપૂજયજીના મંદિરમાં શ્રીસુપાર્શ્વ - નાથજીની પાંચીથી ધાતુપ્રતિમા સ. ૧૬૨૨ વૈશાખ શુદ્ધિ ૩ ના રાજસૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થઈ, તેના લેખની નકલ આ પ્રમાણે છેઃ-~~
" संवत् १६२२ वर्षे वैशाख सुदि ३ सोमवारे उपके वंशे । राखेचागोत्रे शाह आपू, तत्पुत्र साह भाडकेन पुत्र सा. नींबा माडू मेवा हेमराज धनु [युतेन ] श्रीसुपार्श्व बिस्त्र काग पेतम् । खरतरगच्छे श्रीजिनमाणिक्यसूरिपट्टाधिपश्री जिनचन्द्रसूरिभिः
''
(6
प्रतिष्ठितम् ॥ शुभं भवतु । હવે જો સૂરિજીએ ઉપરોકત પ્રતિમાજીની પ્રતિષ્ઠા બિકાનેરમાં કરી હોય. તે! એટલું તે નિઃસંદેહુ સમજી શકાય કે જીિ અક્ષયતૃતિયા પછીજ બિકાનેથી વિહાર કરી જેસલમેર પધાર્યાં. સં. ૧૬૨૨ ના ચાતુર્માસ જેસલમેર ખાતે કર્યાં. વિહાર ૫૧ નં. ૨ માં લખેલ છે કે વિધિ નાગૌર દલનઝી ાન જ્ઞયસ્રામ પસારક” એને આશ્ય અમારી સમજમાં જો કે ખરાબર નથી આવ્યે, પરન્તુ અનુમાન કરી શકાય છે કે બિકાનેરથી જેસલમેર જતાં કે આવતાં વચ્ચે નાગેાર પધાર્યાં હોય; ને ત્યાં “ હુસનકુલીખાને ” × કોઈ યુદ્ધમાં × જયલાલ પ્રાપ્ત કરવાને કારણે સૂરિ મહારાજનેા સન્માનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યે હાય.
× હસનકુલીખાન ”નું નામ કમઁચદ્રમંત્રી વશ પ્રધમ આવે છે. મંત્રીશ્વર સ’ગ્રામસિંહજીએ એની સાથે સ ંધી કરેલ, ઉપકત વિહારપત્રમાં આવેલ “ જયલાભ ’· શબ્દના આશય સભવ છે કે, આ સુલેહને કારણે હાય, '
'
<<