________________
યુગપ્રધાન અજીનચંદ્રસુરિ ચા એ કથનાનુસાર એ આવવાનાજ કર્યાં હતા આખરે એકત્ર થએલ મહાનુભાવેમિ શ્રીજિનચન્દ્રસૂરિજીએ સવાલ કર્યો : “ શ્રીઅભયદેવસૂરિજી મા ગચ્છમાં થયા ? આપ લેાકા એ વાતના નિર્ણય ક્રરા. ઉપસ્થિત વિદ્ધાએ ૪૧ પ્રાચીન ગ્રંથાના પ્રમાણથી એ નિશ્ચય કર્યાં કે જે મહાપ્રભાવક આચાર્યને ચાર્ચીસી ગચ્છવાળાઓ પૂજ્યભાવથી જુએ છે તે નવાંગીવૃત્તિના કર્યાં અને સ્તંભનક પાર્શ્વનાથપ્રતિમા પ્રકટ કરનાર શ્રીઅભયદેવસૂરિજી ખરતર ગચ્છમાંજ થયા છે.
આ નિર્ણયના એક મતપત્ર લખાયા, જેમાં તમામ આચાર્યાં અને મુનિઓના હસ્તાક્ષરા લેવાયા. કાર્તિક શુદ્ધિ ૧૩ ના રાજ તમામ ગચ્છવાળાએએ મળીને ધર્મસાગરજીને જૂઠ તેમજ શાસ્ત્રવિરુદ્ધ વાત કરનાર તરીકે અને શાસ્ત્રાકત સત્યને છૂપાવનાર ગણી એમને જૈન સંધમાંથી ખહિષ્કૃત કર્યાં.
ઉપરાત આશયના મતપત્રની નકલ અહીં આપવામાં આવે છે, જેથી આ વાત વિષેની પૂરી જાણ થશે. મત-પત્રમિદમ્ ×
સ્વસ્તિ શ્રી સંવત ૧૬૧૭ વર્ષે કાર્તિક સુદી ૭ સપ્તમી દિને શુક્રવારે શ્રીપાટણુ મહાનગરે શ્રીખરતરગચ્છનાયક વાદિ–કદ કુદૃાલ ભટ્ટારક શ્રીજિનચન્દ્રસૂરિજી ચઉમાસી (રહ્યા હંતા ) કીધી. તિવારઈ ઋષિમતિ ધર્મ સાગરે કડી ચરચા ×એજ પ્રમાણે ખંભાતમાં પણ આજ આશયનું એક મપત્ર લખાયુ હતુ. જેની નકલ આ પ્રમાણે છે.
સ્વસ્તિ સ્થિમ્મનાધીશ ના નિભતી
દર્શન લિખિત શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિકારક
પાત્ર પ્રગટકારક ખરતરગચ્છ હવા કેઈએક એમ નથી
મધ્યે સમસ્ત
શ્રીસ્થ ભણ
સડતા, રાગ
こ