________________
સ્થતિ પહોંચાડવામાં કશીજ કમીના ન રાખી. તમુરના આ ઉપદ્રવથી પઠાણોની રાજ્ય સત્તાને ધક્કો અવશ્ય લાગ્યું, પરંતુ તેમ છતાંયે એમણે એનો જાતિસ્વભાવ તે નજ છો.
સિકંદર લોદી આદિ બાદશાહોએ મંદિરો તોડવાનું કામ ચાલુજ રાખ્યું. કવિવર લાવણ્યસમયે માર્મિક શબ્દમાં કહ્યું છે– "जिहां जिहां जाणइ हिन्दू नाम, तिहां तिहां देश उजाडइ गाम । हिन्दूनो अवतरियउ काल, जू चालि तू करि संभाल ।।
(સં. ૧૫૬૯ માં રચેલ “વિમલ પ્રબંધ”) એ પછી મોગલ બાદશાહના સમયમાં પણ આ અત્યાચાર જે ને તેજ ચાલુ રહ્યો. સન ૧૫૩૦ ઈ. માં બાબરને દેહાંત થતાં એને પુત્ર હુમાયૂ ૨૨ વર્ષની ઉમ્મરે દિલ્હીની રાજગાદી પર બેઠે કિન્તુ દુર્ભાગી ભારતમાં તે અશાંતિજ રહી. બીજું તો ઠીક પણ સ્વયં હુમાયુ પણ કેટલાંક વર્ષો સુધી પદષ્ણુત અવસ્થામાં દેશદેશમાં ભટકતો ફર્યો. એના આ પ્રવાસ દરમ્યાન એને ત્યાં એક તેજી પુત્ર ઉત્પન્ન થયા, જેનું નામ એણે “જલાલુદ્દીન અકબર” રાખ્યું. કેટલાક સમય પછી હુમાયુએ યુદ્ધ કરી દિલ્હીનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એનાં મૃત્યુ પછી રાજગાદી પર અકબર આવ્યો, પરંતુ એની બાલ્યાવસ્થાને કારણે થોડાં વર્ષો સુધી તે રાજ્યમાં અશાંતિજ રહી; કેમકે સમસ્ત રાજ્યની વ્યવસ્થાનાં સૂત્રો એના વિશ્વાસુ પુરુષ બિરામખાંના હાથમાં હતાં. એ ભારે કૂર અને અન્યાયી હતો. એનાથી પ્રજાને સુખ મળવાનું તે દૂર રહ્યું, પણ એણે તો ખુદ અકબર સામે પણ પયંત્ર રચ્યું. પરંતુ અકબરને આ વાતની જાણ થઈ ગઈ, ને એણે પિતાના સેનાપતિ સુનીમખને યુદ્ધ કરવા પંજા માં મોકલ્યો ને સન વિ૫૬૦ ઈ. માં બૈરામખાને કેદ કરા .