________________
પૂર
યુગમધાન એન્જિનચરિ
નિયમ પ્રમાણે ત્રિકાસ અને વિસ્તાર એ જેટલા સ્વાભાવિક દે તેટલાજ વિરાધ અને વૈષમ્ય પ્રત્યેક શાખાને માટે ભયકર તેમજ પ્રાણ હાનિકર છે. આપણા ગાના ઇતિહાસમાં અં અન્ને વસ્તુઓ મળી આવે છે, આર'ભના ઇતિહાસ શૌર્ય અને ઔદાયથી અંકિત હાય છે, પણ એ પછી જેમજેમ વર્તમાનકાળન નજીક આવીએ છીએ તેમતેમ વિરાધ અને ભેદ ભયંકર રૂપ ધરતા જણાય છે. મનુષ્ય સ્વભાવ જાણે યુધ્ધશીલ હાય નિહ. તેમ નાની નિર્જીવ વાતા પર ઝઘડા થયાં કર્યાં છે, પુરાતન વીર પુરૂષોનાં કથાનક સાંભળી તથા સંસ્મરી આપણું આલ્હાદ અનુભવીએ છીએ પણ વર્તમાન સ્થિતિના સામને કરવાને અવસર આવે છે ત્યારે તા ઉછાળા મારતું ગરમ લેહી પણ જાણે કે થીજી જતું હાય એમ લાગે છે, આપણી સધ સંસ્થાનું મળ છિન્નભિન્ન થયુ' છે અને અન્ય સામાન્ય વિરેશ્રીના હાથ મજમૃત ખન્યા છે, હજી પણ સમાજ ચેતશે? અને આપસ આપસના કલેશથી તદન મુકત રહેવાનું મન વચન, કાયાએ પાળી શ્રીવીતરાગ પ્રભુના પોતે સાચા અનુયાય છે એ સ્વતઃ સિદ્ધ કરશે ? સૌ પોતપોતાના સગઠન ચેાજે. કુપ્રથાએ!ના દાસત્વને દૂર કરે અને જ્ઞાનના વિસ્તાર અર્થે કંઈક પણ સંગીન કામ કરી બતાવે તા સમુચ્ચયે સમગ્ર જૈનસઘ સંગઠિત અને બળવાન બન્યા વિના ન રહે, એ નિર્વિવાદ છે.
ભૂતકાળની ભવ્યતાનું સ’ગીત દૂર દૂરથી આવતા સ’ગીતની પંડે મને!રમ અને પર્ણપ્રિય લાગે છે અને માણસને મુગ્ધ નાવે છે, તેમાંથી ઘણીખરી વિષમતા, કંડારતા ઉડી જાય છે, દૂરથી વહી આવતા ઝરણનું પાણી જેમ નિર્મલતા પામે તેમ ભુતકાળના સૂર પણ અધિક નેમલ બને છે, ક્ષેત્ર અને