________________
પ્રસ્તાવના
+ :
સુંદર અને આદરણીય છે, પણ પ્રકૃતિ પાસે એના વિરા કરે છે, વૃક્ષનું થડ ભલે એક અને અખંડ હોય પણ એટલ માંજ એનું સામર્થ્ય સમાઈ જતું નથી, શાખાના વિસ્તારમાં જ અનાં બળ અને રસની સાચી સાક્તા છે, ખજૂરી અને નાળિયેરીનાં ઝાડ સીધાં વચ્ચે ાય છે, પણ એની ઉપમા આય. સંસ્કૃતિના પ્રતિનિધિને આપી શકાતી નથી, વડ તે હિંદુસ્થાનની ભૂમિમાં જ ફાલે કુલે છે; અને આર્ય સંસ્કૃતિની વિરાટતા તથા ભવ્યતા પણ એ વટવ્રુક્ષ દાખવે છે એનું બીજ સૂમ છે, પણ કાળની સામે ઝૂઝવાની એનામાં તાકાત છે, એને વિસ્તાર પણ એટલા અસાધારણ હેાય છે, એની એકેએક શાખા એક વૃક્ષના વિસ્તારની હરીફાઈ કરે છે. જૈનસંઘ ! રીતે જૂદા જૂદા ગચ્છા, સપ્રદાયામાં વિસ્તાર પામ્યા છે. અને એ બધામાં જે એકજ પ્રકારના રસ વડી રહ્યો છે તે જોતાં જૈનસઘ તત્વતઃ એક વિરાટ વટ વૃક્ષ નહીં તા બીજી શું છે ?
એ વટ વૃક્ષની વેતામ્બર શાખાની ત્રણ મુખ્ય ડાળીઓ હાલ વિદ્યમાન છે. ૧ ખરતર, ૨ તા, ૩ અંચલ, એ નામના ત્રણ ગો. આ ત્રણે ગચ્છના આચાર્યની પરંપરંપરા પર દૃષ્ટિપાત કરીશું તે તેનામાં જૈનશાસનના પ્રભાવ પ્રકાર કરવાની પ્રબળ અને એકધારી ભાવના જાગ્રત હતી એસ જણાશે, હુન્નુ તેમના સળંગ, સવિસ્તર, અને શોધખોળથી મેળવેલી સામગ્રીવાળા ઇતિહાસ લખાયા નથી એ શેકની વાત છે, પણ જ્યારે તેવા લખાઈ બહાર પડશે ત્યારે જણાશે કે તે એક કીર્તિવ'ત ઇતિહાસ છે, આ શાખાએ, ડાળીએ ભિન્નભિન્ન હાવા છતાં તે સર્વને મૂળ અને ઘરની સાથે ઘનિષ્ટ સબંધ છે; છતાં બીજી પ્રિએ એઇશું તો પ્રકૃતિના