Book Title: Varddhaman Tapomahatmya Author(s): Chandrasagar Gani Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi View full book textPage 7
________________ २ અને અભ્યુદય વિશેષ પ્રમાણમાં જોવાય છે. અનેક જૈન મહહિકા, અનેક જૈન પડિતા, અનેક જૈનધર્મનિષ્ઠ પુરુષપુંગવા અને અનેક સુશીલ શ્રાવિકાઓથી વિભૂષિત થયેલા આ શહેરની ખાખરી કરી શકે એવુ આખા ભારતવર્ષમાં ત્રીજી કાઇ શહેર ભાગ્યેજ હશે. આ શહેરના અનેક દર્શનીય સ્થાનામાં ૧૦ શેઠ હઠીભાઈએ શહેરની બહાર મધાવેલા અને બહારની વાડીને નામે ઓળખાતા વિશાળકાય બાવન જિનાલયવાળા જૈન મંદિરની પણ ગણના થતી હાવાથી દેશ-દેશાવરથી અમદાવાદમાં આવનારાએ ઘણે ભાગે તે મંદિરના દર્શન કર્યા વિના રહેતા નથી. કાપડના ઉદ્યોગમાં તે। આ શહેર હિંદુસ્થાનનું લેંકેશાયર ગણાતું હાવાથી આ શહેરમાં અનેક મીલા આવેલી છે. બીજે વહેપાર પણ અહીં ખાળા પ્રમાણમાં ચાલતા હૈાવાથી મજારા ચૌટા અને મારકીટાની સંખ્યા પણ વિશેષ છે. જાહેર રસ્તાઓ ઉપરાંત આ શહેરની વસ્તીને રહેવા માટે મેાટી મેાટી પાળેા અને પાળાની અંદર પણ પાળેાની તથા જૂદીજૂદી પાળાને જોડનારા રસ્તાઓની રચના એવી ભૂલ ભૂલામણી રીતની જોવામાં આવે છે કે જાણીતા માણુસ એક પાળમાંથી મીજી પાળમાં પાંચ જ મીનીટમાં જઈ શકે છે જ્યારે અજાણ્યા માણસને ફરીને જવુ પડતુ હેાવાથી પચાશ મીનીટ લાગે છે તેથી તથા આ શહેરની કાઇ કાઇ પાળનું નામ વિચિત્ર પ્રકારનું સાંભળીને ખેદ તથા આશ્ચર્યના પણ અનુભવ થાય છે. આ શહેરમાં ભથી શરુ થઈ શહેરના મધ્યભાગમાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, SuratPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 354