Book Title: Varddhaman Tapomahatmya
Author(s): Chandrasagar Gani
Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi

View full book text
Previous | Next

Page 6
________________ 333 222 | વર્ધમાનતપ ધમરાધિકા ગુણીજી તપસ્વિની ય શ્રીમતી તીર્થ શ્રીજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. * કુટુંબ વર્તમાન કાળમાં ચતુર્વિધ જૈનસંઘ જેના ધમીકપણાનું માન લઈ શકે એવું અમદાવાદ-રાજનગર નામનું શહેર બાખા ગુજરાત પ્રાંતનું એ મુખ્ય શહેર ગણાય છે અને 5 ઈલાકાના અમદાવાદ જીલ્લાનું એ પાટનગર છે. જેના બર મૂર્તિપૂજકોની વિશેષ સંખ્યાવાળા શહેરોની ગણi એ શહેરને નંબર સૌથી પહેલે આવે છે. નેની ઝળહળતી જાહોજલાલી અને ધર્માભિમાનના મંત સ્વરૂપ સરખાં ગગનચુંબી અનેક જૈન મંદિર, જેને iડા અને આલિશાન ઉપાશ્રયે આ શહેરમાં ઠામઠામ શું આવે છે. ભક્તિવંત શ્રાવક-શ્રાવિકાની ભક્તિના ણથી આકર્ષિત થઈને પૂજ્ય શ્રમણવર્ગ અને શ્રમણઆ શહેરમાં વારંવાર આવાગમન ચાલુ રહેતું હોવાથી ના દર્શન પણ આ શહેરમાં ઠામઠામ થઈ શકે છે. થીજા શહેરની અપેક્ષાએ આ શહેરમાં રહેતા શ્રાવક નિા સમુદાયની ધાર્મિક અને સામાજિક વિષયમાં આબાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354