________________
ધર્મલાભ - શુભાશિષ
વહી જતાં સમયને રોકવો આપણાં હાથમાં નથી પરંતુ
વેડફાઈ જતાં સમયને રોકવો આપણાં હાથમાં છે.
ભાઈ ઉમંગે
ઉપરના સત્યને આત્મસાત્ કરી ફુરસદના સમયે
મનનીય અને માનનીય
સાત્ત્વિક અને તાત્ત્વિક
હાર્દિક અને માર્મિક
વચનોનો સંગ્રહ કર્યો હતો. અને એના દ્વારા સત્સંગથી સદ્ગતિ સુધીની યાત્રા પૂર્ણ કરી.
Jain Education International
♦ સારા પુસ્તકોનું વાંચન એ શ્રેષ્ઠ પ્રકારનો ‘સત્સંગ’ છે.
♦ તેનાથી આપણને ‘સદ્ગુદ્ધિ’ મળે.
♦ સત્બુદ્ધિ આપણી પાસે ‘સત્કાર્યો’ જ કરાવે.
જેના જીવનમાં સત્કાર્યોની હારમાળા હોય,
તેના ‘જીવનમાં સમાધિ' હોય જ.
VI
For Personal & Private Use Only
www.jainelibrary.org