Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ સૂચના આ પુસ્તક તૈયાર કરવામાં શ્રીપરમશ્રુતપ્રભાવક મંડળે પ્રસિદ્ધ કરેલ સમયસાર,’ ‘ પ્રવચનસાર ’ અને ‘ પંચાસ્તિકાય ’ પુસ્તકૈાની આવૃત્તિઓને ઉપયેાગ કરેલા છે. અનુવાદમાં કરાને અંતે જે શ્લોકસંખ્યા મૂકેલી છે, તે પણ તે આવૃત્તિએ પ્રમાણે જ છે. " આ પુસ્તકના ઉપાદ્ઘાત તૈયાર કરવામાં, તથા પાનની નીચે આપેલી નેાંધા તૈયાર કરવામાં પ્રે!. ઉપાધ્યેની • પ્રવચનસાર ' ની પ્રસ્તાવનાને · તથા પંડિત સુખલાલજીકૃત ‘ તત્ત્વાર્થાધિગમસૂત્ર’ના અનુવાદને મુખ્યત્વે ઉપયાગ કરેલા છે. તેથી તેમાં ચર્ચેલા મુદ્દાએની વધુ વિગત માટે વાચકને તે પુસ્તકા જોવા ભલામણ છે. ઉપાદ્ધાતમાં જણાવ્યા પ્રમાણે શ્રીકુ ંદકુંદાચાર્યે પોતાના ત્રણે ગ્રંથેામાં એમ સ્વીકારી લીધેલું છે કે, વાચક જૈન પરિભાષા તથા સિદ્ધાંતાથી પૂરેપૂરે માહિતગાર છે. તેમને મુદ્દો વાચકને પ્રાથમિક જૈન પારભાષા કે સિદ્ધાંતાથી માહિતગાર કરવાના નથી; પરંતુ જૈન સિદ્ધાંતના અ ંતિમ મુદ્દાએ ચવાના છે. આ અનુવાદમાં અજૈન વાચકને કે જૈન સિદ્ધાંતના શરૂઆતના અભ્યાસીને મદદગાર થાય તેવાં વિગતવાર ટિપ્પણા કે નોંધે। આપવી અશક્ય લાગવાથી, તેવા વાચકને આ પુસ્તક શરૂ કરતા પહેલાં આ માળામાં પ્રસિદ્ધ થયેલ ‘ ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ ' પુસ્તક જોઈ જવા અથવા સાથે રાખવા ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162