Book Title: Tattvazarnu Author(s): Meghdarshanvijay Publisher: Vardhaman Sanskardham Mumbai View full book textPage 9
________________ આ પુસ્તકમાં તત્ત્વજ્ઞાનના ગહનપદાર્થો નથી. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાન્તો, વિષયો, શબ્દો વગેરેનું સ્થૂલથી સામાન્ય જ્ઞાન છે. લેખન પદ્ધતિનું કે પ્રવચન પદ્ધતિનું આ પુસ્તક નથી. પણ ભણાવવા રુપે થયેલી રજૂઆતનું આ પુસ્તક છે માટે તેની ઘણી મર્યાદા છે. fosis pf ચિત્રપટોમાં હાથથી જે સમજાવ્યું હોય, અભિનય દ્વારા જે બતાડ્યું; હોય તે બધું તે રીતે રજૂ ન થઇ શકે તે સહજ છે. વળી શિખવવાનું હોવાથી કેટલીક વાતોની વારંવાર રજૂઆત પણ થઇ છે. બાળ જીવોને નજરમાં લઇને સ્થૂલ રીતે વ્યાખ્યાઓ વગેરે કરાઇ છે. પૂર્વાપર સંબંધ ન સચવાયો હોય કે દૂરાન્વય થયો હોય તે શક્ય છે. તેથી આ બધી મર્યાદાઓ ધ્યાનમાં લઇને, અભ્યાસ કરવાની દૃષ્ટિએ આ પુસ્તક સુજ્ઞજનોને વાંચવા-વિચારવા ભલામણ છે. ઘર આ પુસ્તકમાં જે કાંઇ સારું છે, તે બધું મારા ભવોદધિતારક ગુરુદેવશ્રીના અગણિત આશીર્વાદના પ્રભાવે છે. જે કાંઇ વિપરીત રજૂઆત થઇ હોય, તેમાં મારો અ૫ક્ષયોપશમ કારણ છે. વિદ્વાનો તે તરફ ધ્યાન દોરશે તો યોગ્ય સુધારો થઇ શકશે. પ્રાન્તે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ પ્રતિપાદન થયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્. be ver follute મેઘદર્શનવિજય. Total POD INsiatis fols bus fa rap mic આ યુગ Silas EPS 101951 bellied મ ઘર સી. એસ. પારકી મ Taforale }}* *'' pes Chefare faktop iutaplent S 10) ૦૨૭ વારPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 294