Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ ન જવાય, વારંવાર વિચારી શકાય તથા બીજા પણ અનેક આત્માઓ આ તત્ત્વજ્ઞાનને પામી શકે તે માટે તે પ્રવચનોને પુસ્તક રુપે પ્રગટ કરવાની ભાવના જિજ્ઞાસુઓ તરફથી વારંવાર કરાતાં, દીક્ષા, શિબીરો, પ્રવચનો, શિષ્યોને અધ્યાપન વગેરે અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પૂજ્ય ગુરુભગવંતે પોતાનો કિંમતી સમય કાઢીને આ પુસ્તકનું લખાણ કરી આપ્યું છે, તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. આ પુસ્તિકાનું વારંવાર વાંચન - મનન કરીને સૌ કોઈ આચાર સંપન જીવનના સ્વામી બને તેવી શુભભાવના. fistor Febr Elo spiegi (is w 1591,330, 1/2 --- » binism લિ. બાબુલાલ નેમચંદ શાહ માનદ્ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી મહાવીરનગર શ્વે. મૂ. જૈન સંઘ શંકરગલી, કાંદીવલી (વે.), મુંબઇ – ૬૦. SA an fels નવા પ The 16,0 Al feins

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 294