________________
ન જવાય, વારંવાર વિચારી શકાય તથા બીજા પણ અનેક આત્માઓ આ તત્ત્વજ્ઞાનને પામી શકે તે માટે તે પ્રવચનોને પુસ્તક રુપે પ્રગટ કરવાની ભાવના જિજ્ઞાસુઓ તરફથી વારંવાર કરાતાં, દીક્ષા, શિબીરો, પ્રવચનો, શિષ્યોને અધ્યાપન વગેરે અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પૂજ્ય ગુરુભગવંતે પોતાનો કિંમતી સમય કાઢીને આ પુસ્તકનું લખાણ કરી આપ્યું છે, તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.
આ પુસ્તિકાનું વારંવાર વાંચન - મનન કરીને સૌ કોઈ આચાર સંપન જીવનના સ્વામી બને તેવી શુભભાવના.
fistor Febr
Elo spiegi (is w 1591,330,
1/2 --- »
binism
લિ. બાબુલાલ નેમચંદ શાહ માનદ્ પ્રમુખ અને ટ્રસ્ટી
શ્રી મહાવીરનગર શ્વે. મૂ. જૈન સંઘ શંકરગલી, કાંદીવલી (વે.),
મુંબઇ – ૬૦.
SA
an
fels
નવા પ
The
16,0
Al
feins