Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૬
નાયિકાને આ પ્રમાણે કહે છે -
"पाअपडजाणं मुद्धे रहसबलामोडिचुम्बिअल्याणम् । दंसणमेत्तपसण्णे चुक्कासि सुहाणं बहुआणम् ॥"
www.kobatirth.org
“પ્રિયના દર્શનમાત્રથી પરસેવો થવાવાળી મુગ્ધા ! પ્રિયતમનો તારા ચરણોમાં પડવું તથા બળપૂર્વક ચુંબન કરવું વગેરે ઘણાં બધાં સુખોથી (તું) વંચિત છો !
અમરુકે આ ગાથામાંની સખીના ઉપાલંભનો ઉત્તર નાયિકાના મુખેથી ખૂબ સુંદર રીતે દર્શાવ્યો છે કે “ગાથાસમાની"ની આ ગાથાનો સમાવેશ સ્વતઃ જ થઈ ગર્યો છે –
"चरणपतनं साम्रालापा मनोहरचाटवः
कृशतरतनोर्गाढाश्लेषो हठात्परिचुम्बनम् ।
इति हि चपलो मानारम्भस्तथापि हि नोत्सहे, हृदयदयितः कान्तः कामं किमत्र करोम्यहम् ॥ ४
૨.
૪.
શ્ય.
7
E.
“પ્રિયતમનું ચરણોમાં પડવું, સખીઓનો આલાપ, મનોહર ચાટૂક્તિઓ, ક્ષીણતર શરીરનું ગાઢ આલિંગન અને બળપૂર્વક ચુંબન વગેરે માનના આકર્ષણ છે છતાં પણ મને માન કેળવવા માટેનો ઉત્સાહ જ થતો નથી શું કરું ? મારા હ્રદયને પ્રિયતમ વ્હાલો જ લાગે છે.
કેટલું વૈધ છતાં સાચું નિદર્શન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવભૂતિએ પણ સીતાના મુખેથી કહેવડાવ્યું છે કે “જો મારા મન ઉપર કાબૂ હશે તો હું રામ ઉપર ગુસ્સે થઈશ."
યોગિની પંડયા
ગાયાસમતીની નાયિકા સારિકા દ્વારા પોતાની સુરતકેલિનો ભેદ તેના વડીલો સમક્ષ ખોલી દે છે ત્યારે શરમાઈ જાય છે - તે ગયા જોઈ
जिणश्रणसिप्यं तह सारिआई उल्लाविक्षं म्ह गुरुपुरओ ।
जह तं वेलं माए ण श्राणिमो कत्थ वच्चामो ।।"
થરાપ્તશતી ૫૬૫ (૧-૬)
“સારિકા (મેના)એ ગુરુજનોની સમક્ષ સુરતકલાનું વર્ણન એવું પ્રગટ કર્યું કે તે સમયે (નાયિકાને) મનમાં એવું થયું કે જાણે કાં ચાલી નઉં ?"
For Private and Personal Use Only
अमरुशतक ९५
ભવતુ ! "તમે હોપિયામિ પણ્િ તે પ્રેક્ષમાળાત્મનઃ પ્રમવિષ્યામિ !” ઉત્તરરામચરિત-૧ અંક પૃ. ૬૨ (સંપાદક-ઉમાશંકર જોપી)
गाथासप्तशती १/८२