Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૬
(૧૬૦૮-૧૬૮૮ ઈ.સ.) તેમના અષ્ટસાહસીવિવણમાં રઘુદેવનો ઉલ્લેખ કરે છે. આ સમગ્ર માહિતીના આધારે આ ગ્રંથની નકલ ગુજરાતમાં થઈ હશે અને લિપિકાર પણ ગુજરાતનો હશે એવી ધારણાને સમર્થન મળે છે.
હસ્તપ્રતના હાંસિયામાં કરેલા સુધારા અને ઉમેરા લહિયાની સભાનતા જરૂર સૂચિત કરે છે, પરંતુ, આખીય હસ્તપ્રતમાં જોડાક્ષરમાં અડધા 'ચ'નો લોપ અને અવગ્રહનો અભાવ તો છે જ, ઉપરાંત, ખૂટતા અક્ષરો પણ તેની થોડી બિનકાળનો નિર્દેશ કરે છે.
www.kobatirth.org
ગ્રન્થકર્તા રહ્યુદેવ ન્યાયાલંકાર :
મુક્તિવાદના કર્તા ૫દેવ ભટ્ટાચાર્ય ગંગેશોત્તર સમયના એક વિશિષ્ટ તૈયાયિક છે. ન્યાયશાસ્ત્રમાં તેમનું અગત્યનું યોગદાન હોવાને કારણે સંભવતઃ તેમને 'ન્યાયાલંકાર' એવી પદવી મળી છે. તેમના જન્મના સ્થળ “સમય વિશે કે તેમના માતા-પિતા વિશે કે અન્ય કોઈપણ વ્યક્તિગત માહિતી પ્રાપ્ય નથી. પરંતુ તેઓ હરિરામ તર્કવાગીશનો શિષ્ય અને ગદાધર ભટ્ટાચાર્યના સહાધ્યાયી તરીકે ઓળખાય છે. દેવ પોતે તેમના 'સન્યાસU' ગંધની પુષ્પિકામાં લખે છે કે તે મહામહોપાધ્યાયશ્રીવિગોશમા4શિષ્યાયુદેવઋતદ્રવ્યસારસપ્રદઃ ।' તેમના જ અન્ય ગ્રંથ નબ્લાવિવેચનના પ્રારંભમાં રઘુદેવ કહે છે :
૩.
ભટ્ટાચાર્ય ઉપનામ પરથી અને ગુરુ હરિશમ તેમ જ સહાધ્યાયી ગદાધર બંગાળના હોવાને કારણે દેવ પણ બંગાળના બ્રાહ્મણ હોવાનું સ્પષ્ટ થાય છે. અહીં નોંધપાત્ર અને રસપ્રદ મુદ્દો એ છે કે New Catalogue Catagorum માં રઘુદેવને હરિરામના શિષ્ય ઉપરાંત પુત્ર તરીકે પણ ઓળખાવ્યા છે. પરંતુ તેનું કોઈ પ્રમાણ પ્રાપ્ય નથી. તેમના અન્ય ગ્રંથોની હસ્તપ્રતોમાં રઘુદેવ શર્મા અને રઘુવીર એવા પણ નામો મળે છે. ઉમેશ મિશ્ર,પ સતીશચંદ્ર વિદ્યાભૂષણ અને ગોપીનાથ કવિરાજ રઘુદેવને હિરરામના ફક્ત શિષ્ય તરીકે જ ઓળખાવે છે.
૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રઘુદેવના સમકાલીન ગદાધર ભટ્ટાચાર્યને બંગાળમાં ખૂબ પ્રસિદ્ધિ મળી છે, પરંતુ બંગાળમાં તેટલી પ્રસિદ્ધિ રઘુદેવની નથી. તેનું કારણ એ લાગે છે કે તેમણે એકમાત્ર બંગાળને તેમની કર્મભૂમિ ન બનાવી પરંતુ
૫.
શ્વેતા પ્રજાપતિ
शिवं प्रणम्य तत्पश्चात्तर्कवागीश्वरं गुरुम् । क्रियते रघुदेवेन नञर्थस्य विवेचनम् ॥*
૨. Vidyabhusan, Satis Chandra, A History of Indian Logic, Motilal Banarsidass, Delhi, 1978, p. 220.
૬.
૭.
For Private and Personal Use Only
હસ્તપ્રત ક્રમાંક નં ૨૬૨૪૯, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા.
હસ્તપ્રત ક્રમાંક નં - ૧૬૧૪, પ્રાથાિમંદિર, વડોદરા.
Mishra Umesh, History of Indian Philosophy, Part II, Allahabad, 1966, pp. 443-445. Vidyabhusan, Satis Chandra, op.cit., p. 479.
Kaviraj, Gopinath, Gleanings from the History and Bibliography of the Nyaya-Vaisesika Literature, pp. 72-73.