Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૪ ૧. रामतीर्थविवेकानंदाभिधौ स्वामिनावुभौ समर्थो रामदासश्च ज्ञानी ज्ञानेश्वरस्तथा ।। ९५ ।। गुरूनेतांस्तथान्यांथ शास्त्रकारांस्तमोऽपहान् । वन्दे वन्दे पुनर्वन्दे शिरसाहं समाहितः ।। ९६ ।। ૨. ૩. અન્તમાં ભગવાન કૃષ્ણને નમન કરીને કવિ બ્રહ્મચર્યશતકની પૂર્ણાહુતિ કરે છે. આ શતકની પૂર્ણાહુતિ પછી કવિ કેટલાંક પ્રકીર્ણ સુભાષિતો આપે છે. તેમના વિષયવસ્તુની યાદી કરીએ તો - ૪. ૫. ૬. www.kobatirth.org ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir .. સી. વી. ઠકરાલ બધાં શાસ્ત્રો એક જ હેતુથી પ્રવૃત્ત થયેલાં છે. તે છે ભયનિવૃત્તિ અને અભયપ્રાપ્તિ (૦૬-૦૨) જગત વિષે કવિનું ચિંતન (૨૨-૨૬) જગતના પદાર્થોનો આનંદ માણતાં માણતાં મનુષ્યનું સો વર્ષનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મૃત્યુની બાબતમાં અબુધ અને વિજ્ઞાનની વચ્ચે થોડુંક પણ અંતર નથી. (૬૭-૬૮) આપણે બાળકો જેવા અજ્ઞાન છીએ ૨-૦૦ અરણ્યનું શરણ શાન્તિપ્રદ છે. (૧૬-૧૧) શાન્ત મનથી વિચાર કરવાનો અનુરોધ કે આ જગતમાં વિશ્વયુત્રના યુતિ કેટલા મનુષ્યો છે ? (૧૬) જગતના મનુષ્યો કામરોગથી પીડિત, ધનાશારહિત, પુત્રાર્થી છે. તેમને હણવા માટે કાલ હથિયાર ઉગામીને તૈયાર જ છે ? છા જ્ઞાન આપનાર અને અંધકારનો નાશ કરનાર શક્તિને પ્રણામ કરીને કવિ આ શતક અર્પણ કરે છે અને પોતાની જાતને તૃષિતો મીનોઽમ્યાં નતવિહિત તરીકે વર્ણવે છે (૧૮-૧૧) અંતિમ શ્લોકમાં કવિ પોતાના રાજા, સમ્રાટ, સંસ્કૃતવાણી અને ભૂમિભારતીનો જય ઇચ્છી ગ્રંથની સમાપ્તિ કરે છે ઃ जयतु जयतु कीर्त्या श्रीतुकोजीनरेन्द्रः जयतु जयतु सम्राट् पंचमज्योर्जनाम्ना । जयतु जयतु वाणी संस्कृता दिव्यरूपा जयतु जयतु भूमिर्भारती मातृतुल्या ।। १२० ।। For Private and Personal Use Only આ શતકમાં પ્રાયઃ પ્રચલિત છંદોનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, અર્થાન્તરન્યાસ, સ્વભાક્તિ વગેરે અલંકારોનો વિનિયોગ રસપ્રદ બની રહ્યો છે, નવું પ્રતિપાદન ન હોવા છતાં શૈલીનું આકર્ષણ મહત્ત્વપૂર્ણ બની રહે છે.

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131