Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨૪ : સાભાર – સ્વીકાર : ૨. શિક્ષણ અને ઈતિહાસ : લે, મુગટલાલ બાવીસી, પ્ર. નવસર્જન પબ્લિકેશન, પતાસા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧, પ્ર.આ. ૧૯૯૭, પૃ. ૭૬, કિંમત : રૂા. ૫૦.૦૦ ગાતાં ઝરણાં : લે. પ્રવિણ દરજી, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા, ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૯૦ ૦૦૧, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૧૩૬, કિંમત : રૂ. ૫૫.૦૦ સંશોધન અને પરીક્ષણ : લે. જયંત કોઠારી, પ્ર. ઉપર મુજબ, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૨૦૦, કિંમત : રૂા. ૬૦.૦૦ અણધારી સફર : લે. ભૂપેન્દ્ર શાંતિલાલ વ્યાસ, પ્ર. દીતિ ભૂપેન્દ્ર વ્યાસ, “ખ્યાતિ” ૩૧૩/એ, રાજસ્તંભ સોસાયટી, બગીખાના, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા -૩૯૦=૦૦૧, પ્ર.આ. ૧૯૯૭, પૃ. ૫૭, કિંમત : રૂા. ૨૦.૦૦ નાટયાનંદ : લે. વિનાયક રાવલ, “તત્ સ”, બાર્મિણ શેરી, ઊંઝા - ૩૮૪ ૧૭૦ (ઉ.ગુ.), પ્ર.આ. ૧૯૯૮, પૃ. ૯૪, કિંમત : રૂા. ૪૨.૦૦ નિર્ણયાર્ણવ : લે. કે.કા. શાસ્ત્રી, પ્ર. કૃષ્ણકાન્ત કડકિયા ટ્રસ્ટ, એમ ૮૨૩૮૫, “સ્વરૂપ', સરસ્વતી નગર, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૫, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૧૪૬, કિંમત : રૂા. ૧00.00 શર્વિલક નાટય પ્રયોગ શિલ્પની દષ્ટિએ : લે. કૃષ્ણકાંત કડકિયા, પ્ર. ઉપર મુજબ, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૧૬ + ૧૮૮, કિંમત : રૂ. ૧૦૦.૦૦ ' શ્રી ગોકુલનાથજીનાં વચનામૃત : લે. બિહારીલાલ ચતુર્વેદી, પ્ર. ઉપર મુજબ, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૭૭, કિંમત : રૂા. ૫૦.૦૦ રૂપિયાનું ઝાડ : લે. ૨. છો. પરીખ, પ્ર. ઉપર મુજબ, પ્ર.આ. ૧૯૯૭, પૃ. ૧૯ + ૫૨, કિંમત : રૂા. ૪૦.૦૦ માવા : પ્રથમ- ૫ : પ્રથમ અધ્યયન : સં. કે. આર. ચન્દ્ર, પ્ર. પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફન્ડ, ૩૭૫, સરસ્વતી નગર સોસાયટી, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૨૯ + ૩૨૮, કિંમત : રૂા. ૧૫૦.૦૦ ભારતીય તત્ત્વજ્ઞાન - કેટલીક સમસ્યા : લે. અને પ્ર. નગીન જી. શાહ, ૨૩, વાલકેશ્વર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૧૮૪, કિંમત : રૂા. ૯૯.૦૦ ગીતામંદાકિની : લે. અને પ્ર. નીલમ પટેલ, “વાલમ’ એલ-૧૧૧ સ્વાતંત્ર્યસેનાની નગર, નવા વાડજ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૩૨૭, કિંમત : રૂ. ૧૫૦.૦૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131