Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત બ્રહ્મવર્ષશત – મનોવૈજ્ઞાનિક અધ્યયન સી. વી. ઠકરાલ* શ્રી કચ્છીએ આ પાંચ શતકોની રચના કરેલી છે - ૧. ૩નતિશતમ્ ૨. શાંતિશતમ્ ३. ब्रह्मचर्यशतकम् ४. भक्तिशतकम् ५. आराधनाशतकम् પ્રકાશનતિથિ કવિ જ્યારે મહારાજા શિવાજીરાવ હાઈસ્કૂલ (ઈંદોર)માં કાર્યરત હતા, ત્યારે આ શતકની રચના કરવામાં આવી હતી. તેની પ્રકાશનતિથિ દર્શાવવામાં આવી છે - ાિન કૃષ્ણ , વવાર છે. ૨૨૮૬ (15-3-'25) અર્પણ કવિએ આ શતક નિમ્નલિખિત શબ્દોમાં અર્પણ કરેલું છે - "To all those that strive to ameliorate the condition of humanity in one way or other, this book of Sanskrit Verses on see is respectfully dedicated." werelas (Preface) આ શતક પ્રસ્તુત કરતાં કવિ તવિષયક સાહિત્યનો નિર્દેશ કરે છે અને સાથે સાથે અતિ નમ્રતાપૂર્વક પોતાના યોગદાનનો નિર્દેશ કરતાં કહે છે : "Sanskrit literature is abounding in Verses inculcating the ancient Indian ideal of Brahmacharya. But, for aught I know, there is not a monograph dealing with the subject exclusively. The terse, forceful and lucid style of the grand old masters of poetical art, perhaps nobody can hope to attain. But, one who cannot become a master may atleast become a disciple, and it is in the capacity of a disciple only that I have undertaken to fillup a little gap in the edifice of Sanskrit literature, of course with materials already available in the edifice itself. This is my motive. How far I have succeeded, it is for others to judge." આ જ પ્રસ્તાવનામાં કવિ વૈયક્તિક ચિંતન રાષ્ટ્રોદ્ધારનો કાર્ય-કારણ સંબંધ દર્શાવતાં કહે છે : द्वौ प्रश्नौ नित्यप्रष्टव्यौ विदुषा निजमानसे । कथमात्मोन्नतिं कुर्यां कथं लोकोन्नति तथा ।। प्रष्टव्यं प्रातरुत्थाय कथमात्मोन्नतिर्भवेत् । अद्यात्रैवाधुना कि मे कर्तव्यं स्यादतंद्रितम् ।। સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૮૩-૯૪. * “મંજુલ”, કાલાવડ રોડ, બેબીલેન્ડ પાછળ, રાજકોટ-૩૬૦ ૦૦૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131