Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८४
www.kobatirth.org
चक्षुर्निमीलनात्पूर्वं निशि चिन्त्यं स्वचेतसा । मया किं साधितं श्रेयो मनागपि स्वकर्मणा ।। लोकोन्नविस्तु दुःसाध्या ध्रुवमात्मोन्नति विना । तस्मादादी श्रमः कार्यस्वत्सिद्धयेविभिनद बुधेः ॥ एवं जनाः प्रबुद्धाः स्युः स्वकर्मणि शुभावहे । राष्ट्रोद्धारो भयेत्तूर्णं प्रसादाच्छ्रीपतेर्ध्रुवम् ॥
આમ આપણે જોઈ શકીએ છીએ કે કવિ પોતાના કાવ્ય (કે કવિકર્મ) દ્વારા વૈયક્તિક ચિંતનને માર્ગે રાષ્ટ્રોદ્વાર સાધવા તાકે છે. તેમાં ભગવાનનો પ્રસાદ (કે કૃપા) પણ જરૂરી છે જ એમ બતાવવામાં કવિનું ભક્તહૃદય છતું થાય છે.
यस्या नामैव पूतं प्रदहति दुरितं जन्मजन्मार्जितं वै
तां श्रीकृष्णस्य भक्ति भवतरणमतिः संप्रपन्नोऽस्मि नित्यम् ।। १ ।।
સંસ્કૃત પાઠ
રતની શરૂઆતમાં કવિ બે શ્લોકો ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાની પ્રપત્તિ-ભક્તિ દર્શાવતા આપે છે -
या शक्ति खदावानलशमनविधौ वारिधारेव मेघात् याध्यात्मज्ञानसिद्ध मुनिवरनिराश्रिता युक्तचितैः ।
આ જ શ્રી કૃષ્ણભક્તિનું બે સુંદર ઉપમા દ્વારા નિરૂપણ કરતાં કવિ ગાય છે :
या वृक्षस्येव छाया त्रिविधतपनदुःखातितप्तस्य शीता
या मार्तंडप्रभेव व्यपगततिमिरे चक्षुषी द्राक्करोति ।
मां सन्तश्चिन्तयन्तः सततसुखजलौघे निमग्नाः कृतार्थाः
तां श्रीकृष्णस्य भक्तिं भवतरणमतिः संप्रपन्नोऽस्मि नित्यम् ।। २ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वेदैः पुराणै: स्मृतिभिः समेतैः
आज्ञापितं यत्खलु ब्रह्मचर्यम् ।
सी. वी. रात
કોઈ પણ સાધનામાં ઈશ્વરકૃપા મહત્ત્વનું પરિબળ બની રહે છે. આથી નાટકની નન્દી જેવા આ બે લોકો દ્વારા કવિ ભગવાન શ્રીકૃષ્ણની સમુચિત રીતે સ્તુતિ કરીને વિઘ્નવિધાત માટે તેમને શરણે જાય છે.
કવિ બ્રહ્મચર્યના માહાત્મ્યનું ગાન કરતાં કહે છે :
For Private and Personal Use Only
माहात्म्यमेतस्य भवौषधस्य
शेषोऽपि नालं गदितुं समर्थः ।। ३ ॥
કોઈ પણ વિષયનું અધ્યયન શરૂ કરતાં પૂર્વે તેનું માાત્મ્ય કે વિજ્ઞાન) જાણી લેવું જરૂરી હોય છે. જો