Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६४ મુકુંદ લાલજી વાડેકર દ્વાપરયુગના અંતમાં ગોકર્ણ પાસેથી શ્રવણ કર્યું. પ્રસ્તુત ગ્રંથમાં મુનિઓ ગોકર્ણને તાપીના તીર્થોનું વર્ણન કરવા જણાવે છે, આવી રીતે પ્રસ્તુત ગ્રંથનો પ્રારંભ થાય છે. आख्यातं शंकरेणैन्माहात्म्यं भानुजोद्भवम् । शृण्वतां सर्वदेवानां कैलासे षण्मुखस्य हि ।। तीर्थानि वद संक्षेपात्तापीतीरद्वयस्य च ।। ત્યાર પછી પ્રથમ અધ્યાયમાં તાપીનદીના બન્ને કાંઠા ઉપર આવેલાં ૧૦૮ મહાલિંગોનો - અર્થાત્ ૧૦૮ શિવલિંગોનો-તીર્થસ્થાનોનો ઉલ્લેખ કરેલો છે. પ્રથમ અધ્યાયમાં ૬૧ શ્લોકો છે. તાપીમાહાભ્યમાં કુલ ૭૬ અધ્યાય અને લગભગ ૪૬૦૦ શ્લોકો છે. વિસ્તારભયથી અહીં કેવળ દરેક અધ્યાયમાં નિરૂપિત વિષય અને શ્લોક સંખ્યા આપી છે. અધ્યાય ૨ - તાપીસ્તોત્ર, તાપીના અનેક નામો-કુલ શ્લોક ૧૪ અધ્યાય ૩ - પડાનન શંકરભગવાનને રામેશ્વર ક્ષેત્રનો મહિમા પૂછે છે. આ અધ્યાયમાં સાભ્રમતી એટલે જ સાબરમતી નદીનો ઉલ્લેખ છે. સ્કંદપુરાણમાં સાભ્રમતીમાહાભ્ય છે, તે બધાને વિદિત છે જ. ૧૦૪ શ્લોક. અધ્યાય ૪ - આષાઢસ્નાનનું માહાભ્ય, ૧૮ોક અધ્યાય ૫ - પ૬ શ્લોકોમાં શરભંગ અને ગોલા નદી સાથેના સંગમનું વર્ણન છે. અધ્યાય ૬ - ૨૪ શ્લોકોમાં નંદતીર્થનો પ્રભાવ વર્ણવ્યો છે. અધ્યાય ૭ - ૩૩ શ્લોકોમાં ઉચ્ચ શ્રવણેશ્વરનું મહત્ત્વવર્ણન અધ્યાય ૮ - ૨૩ શ્લોકોમાં સ્થલેશ્વરતીર્થમાં દાનનું મહત્ત્વ. અધ્યાય ૯ - ૭૬ શ્લોકોમાં પ્રકાશકતીર્થનું મહત્ત્વ. અધ્યાય ૧૦ - પ્રકાશકતીર્થમાં ગૌતમેશ્વર નજીક અક્ષરમાલાતીર્થનું વર્ણન- ૬ શ્લોકો. અધ્યાય ૧૧ - ૨૦ શ્લોકોમાં કરકેશ્વરતીર્થનો પ્રભાવ. અધ્યાય ૧૨ - ૬૦ શ્લોકોમાં ખંજનેશ્વરતીર્થપ્રભાવ. અધ્યાય ૧૩ - ૪૯ શ્લોકોમાં બ્રહ્મશ્વરતીર્થના પ્રભાવનું વર્ણન અધ્યાય ૧૪ અને ૧૫ - ભીમેશ્વરતીર્થના પ્રભાવનું વર્ણન શ્લોક સંખ્યા ૧૮ અને ૫૫. અધ્યાય ૧૬ શિવતીર્થપ્રભાવ ૮૦, અધ્યાય ૧૭ ચક્રતીર્થપ્રભાવ ૨૪, અધ્યાય ૧૮ કાશ્યપીયસંગમપ્રભાવ ૧૧, અધ્યાય ૧૯ અક્ષરેશ્વરપ્રભાવ ૩, અધ્યાય ૨૦ કાશ્યપીયસંગમપ્રભાવ ૭, ૨૧ શામ્બાદિત્યપ્રભાવ ૧૮, ૨૨ ધર્મશિલામાહાત્મ - ૩૧, ૨૩ ગંગેશ્વરપ્રભાવ ૩૦, ૨૪ અર્જુનેશ્વરપ્રભાવ ૪૭, ૨૫ વાસવેશ્વરપ્રભાવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131