Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra તાપીમાહાત્મ્ય-એક પરિચય www.kobatirth.org अमा वै सोमवारेण रविवारेण सप्तमी । चतुर्थी भौमवारेण पितॄणां दत्तमक्षयम् ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦, ૨૬ મહિપેપર પ્રભાવ ૩૦, ૨૭ ધારેશ્વર પ્રભાવ ૨૭, ૨૮ અંબિકેશ્વરપ્રભાવ ૩૩, ૨૯ આમકેશ્વર પ્રભાવ ૪૫, ૩૦ રામેશ્વરપ્રભાવ ૩૩, ૩૨ રામેશ્વર ઉત્પતનપ્રભાવ ૫૮, ૩૨ કપિલેશ્વરપ્રભાવ ૧૬, ૩૩ બધિરેશ્વરપ્રભાવ ૨૮, ૩૪ વ્યાદ્રેશ્વરપ્રભાવ ૩૩, ૩૫ રામેશ્વર પ્રભાવ ૪૨, ૩૬ વિરહાનદીસંગમપ્રભાવ ૩૮, ૩૭ વૈદ્યનાથપ્રભાવ ૪૫, ૩૮ ગૌતમેશ્વરપ્રભાવ ૪૬, ૩૯ ગલિતેશ્વર નારદેશ્વર પ્રભાવ ૯૮, ૪૦ ગલિતેશ્વર પ્રભાવ ૫૦, ૪૧ શ્રીસોમેશ્વરપ્રભાવ ૧૨, ૪૨ શ્રીરત્નેશ્વરપ્રભાવ ૪૭, ૪૩ ઉલ્કેશ્વરપ્રભાવ ૧૧૫, ૪૪ વરુણેશ્વરપ્રભાવ ૩૩, ૪૫ ભીમેશ્વરપ્રભાવ ૨૦, ૪૬ શંખેશ્વરતીર્થપ્રભાવ ૪૪, ૪૭ કશ્યપેશ્વરપ્રભાવ ૩૦, ૪૮ શાંબાર્કપ્રભાવ ૧૮, ૪૭ મોક્ષેશ્વરપ્રભાવ ૩૬, ૫૦ ભૈરવીચર્ચાપ્રભાવ ૩૨, ૫૧ ભૈરવીપ્રભાવ ૧૬૫, ૫૨ ભૂતપાપપ્રભાવ ૬, ૫૩ ૠણમોચનપાપમોચનપ્રભાવ ૧૩૦, ૫૪ કપાલેશ્વરપ્રભાવ ૧૩, ૫૫ ચંદ્રેશ્વરપ્રભાવ ૪૬, ૫૬ ગૌરીતીર્થપ્રભાવ ૧૨, ૫૭ ચંદ્રેશ્વરપ્રભાવ ૩૪, ૫૮ કોટીશ્વરપ્રભાવ ૬૭, પ એકવીરાપ્રભાવ છે, ૬૦ ભવમોચનપ્રભાવ ૨૮, ૬૧ હરિહરક્ષેત્રરુદ્રપ્રભાવ ૬૩, ૬૨ સુભદ્રાહરણખોલચપ્રભાવ ૧૩, જન્મસમમીપ્રભાવ ૯૦, ૬૪ અંબરીષેશ્વરપ્રભાવ ૨૮૬, ૬૫ અશ્વતીર્થપ્રભાવ ૪૫, ૬ નેશ્વરપ્રભાવ ૧૫, ૬૭ ગુપ્તેશ્વરપ્રભાવ ૯૪, ૬૮ સંવરણતપઃપ્રારંભ ૬૬, ૬૯ વારિનામપ્રભાવ ૭૩, ૭૦ કુરુક્ષેત્રપ્રભાવ ૩૮, ૭૧ સોમેશ્વરપ્રભાવ ૧૨૪, ૭૨ અટબેકારપ્રભાવ ૪૫, ૭૩ રામેશ્વરપ્રભાવ ૨૨, ૭૪ સિગ્નેશ્વરપ્રભાવ ૧૬૮, ૭૫ શીતનેારપ્રભાવ ૬૮, ૭૬ શ્રીસાગરસંગમે નાગેશ્વર, જરકારેશ્વર, શ્રીનાલબિલશ્રીત પીસાગરસંગમપ્રભાવ પડે. ૬૩ ૬૫ પ્રસ્તુતઃ સઁધમાં નોંધવામાં આવ્યું છે કે આપાઢ સુદ ૭ રવિવારના રોજ તાપી નદીનો પ્રાદુર્ભાવ થયો છે, તેથી તે દિવસ ખુબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. આજનો મુક્તપણે આવર્તના પાપfhff - પદ્મકપર્વનું વિશ્લેષણ આપવામાં આવે છે કે - કન્યાનો સૂર્ય હોય ત્યારે મહણ થાય તો એ સમય પણ તાપી નદીમાં સ્નાન-દાન વગેરે માટે મહત્ત્વનો કહ્યો છે. આમ તાપીનદીનું સ્મરણ, દર્શન, એમાં સ્નાન, વિશિષ્ટ પર્વોમાં વિશેષતો સ્નાન, દાન, શ્રાદ્ધવિધિ, પિતૃઓને પિંડદાન, એના ઉપરનાં તીર્થો-શિવાલયોનું દર્શન, શિવનું પૂજન વગેરેનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એ સાથે અનેક પ્રકારની પૌરાણિક કથાઓને જોડીને સ્થાનનું માહાત્મ્ય વધારવાનો સવિશેષ પ્રયત્ન થયો છે. ઉં. દા. તરીકે રામભગવાને પણ તાપીનદીના તીરે પિતરોને પિંડદાન કર્યાનો ઉલ્લેખ તેમ જ વિરાટનગર તરફ પ્રયાણ કરતાં અર્જુનને બાણ ધોવાના નિમિત્તે તાપી નદીનું સેવન કર્યું વગેરે. એક શ્લોકમાં નોંધ્યું છે. ગંગાનદીમાં સ્નાન કરવાથી, નર્મદાના નિરીક્ષણથી, સરસ્વતીના સંગમના જલપાનથી પવિત્ર થવાય છે, પણ તાપીને માટે તો કેવળ એનું સ્મરણ જ પૂરતું છે. તાપી સ્મરણમાત્રથી પાવન કરે છે, For Private and Personal Use Only सरस्वतीसंगमतोयपानात् पुनाति नूनं स्मरणेन तापी । તાપીનદી વિન્ધ્યપર્વતમાંથી મધ્યપ્રદેશમાં બૈતુલનાક મુલતાઈ (મૂલતાપી)થી ઉગમ પામી ૧૫મૈલ પર્વતશ્રેણી ભાગમાં વહી, બદાણપુરનજીક ખાનદેશમાં પ્રવેશે છે, પછી નંદુરબારથી આગળ ગુજરાતમાં પ્રવેશ કરી સુરતપાસે સાગરને મળે છે. ગ્રંથમાં વર્ણવેલાં ઘણા તીર્થો આજે પણ મળે છે. ધુલિયા નજીક ૨૫ મૈલ ઉપર પ્રકાશા એ સ્થાન જે ગામના પૂર્વમાં ગૌતમેશ્વરનું મંદિર છે, ધારોલીમાં અારેશ્વર, મોરા ગામમાં મુક્તેશ્વર, બહુધાનગામમાં ગોમતેશ્વર, કમરેજમાં કોટેશ્વર, ખોલવનમાં ક્ષિપ્રવટ, અભ્રમાગામમાં અંબરીષેશ્વર, સુરતનજીક કતરગામમાં કાંતારેશ્વર, ફુલપાડાગામમાં ગુપ્તેશ્વર, રામનાથયેલામાં રામેશ્વર, તાપી-સાગર સંગમ નજીક

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131