________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદમાં પ્રદશિત થયેલા કાતિકારી વિયા
ઋવેદનું ૭મા મંડળનું ૫૫મું સૂક્ત પ્રસ્થાપિની ઉપનિષદના નામે જાણીતું છે. “lovers charm "ના નામથી પણ આ સૂક્ત ખૂબ જ પ્રસિદ્ધ છે. પોતાની પ્રેમિકાને ઉપાડી જવા માટે તે આવ્યો છે ત્યારે એના સગા-સંબંધીઓ તેમ જ આજુબાજુની બધી જ વ્યક્તિઓને સુવાડી દેવા માટે તે દાણા નાખતાં કહે છે –
सस्तु माता सस्तु पिता सस्तुश्वा सस्तू विश्पतिः । ससन्तु सर्वे ज्ञातयः सस्त्वयमभितो जनः ॥
આવી જ રીતે એકપત્નીવ્રત એ આદર્શ પરંપરા રહી છે. શક્યપત્ની હંમેશાં ભર્સનાનું રાર રહી છે. ઋગ્વદ ૧૦/૧૪૫ સૂક્તમાં મંત્રનું ઉચ્ચારણ કરીને સ્ત્રી સપત્નીમર્દનપિતાની શક્યપત્નીનું મર્દન કરી શકે છે–
उदसौ सूर्यो अंगादुदय मामको भगः । अहं तद्विद्वला पतिमभ्यसाक्षी विवा सहिः ॥
આ રીતે વેદમાં દિવ્ય અને દાર્શનિક વિચારે અત્ર-તત્ર સર્વત્ર જોવા મળે છે. જે માનવજીવનના રેજિદા વહેવાર સાથે સંબંધ રાખે છે. તત્કાલીન સમાજની રહેણીકરણી તેના વિચારો–સંક-માન્યતાઓનું આમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે.
For Private and Personal Use Only