________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહ્ય-ચિકિસાની પ્રાચીનતા
૨૫૩
સુતસંહિતાના સૂત્રસ્થાનમાં (અધ્યાય–૭) “ તમે જોતરમ' અર્થાત શલ્યક્રિયાના ૧૦૧ શસ્ત્રનો ઉલ્લેખ છે. એમાં ૨૪ સ્વતિયંત્રો, બે સંદંશયન્ઝો, બે તાલયન્ઝો, ૨૦ નાડીયંત્રો, ૨૮ શલાકાયંત્રો અને ૨૫ ઉપયંત્રો ગણાવવામાં આવ્યાં છે.
અષ્ટાંગહદયના સૂત્રસ્થાનમાં પણ વિવિધ શલ્યયંત્રોને ઉલેખ પ્રાપ્ત થાય છે
આ આયુર્વેદસંહિતાઓ પણ પિતાની અગાઉના વિધાનના ઋણુને સ્વીકાર કરે છે. અર્થાત એમની પાસે પણ પરંપરાથી આ વિદ્યા આવી હશે. અને એ દરેકે એમાં સંશોધન દ્વારા આ પ્રક્રિયાને વધારે વિકસિત કરી હશે.
આમ આજના વિજ્ઞાનવિકાસ માટે ગર્વ લેવા છતાં આપણને બધું જ પશ્ચિમમાંથી મળ્યું છે એવી લઘુતાગ્રંથિમાંથી બહાર આવવાની જરૂર છે. આપણું વેદવિદ્યા, પુરાણે, મહાકાવ્ય અને આયુર્વેદના મહાગ્રંથનું વિશ્લેષણ-સંશાધન સાંગોપાંગ કરીને આપણા આ ભવ્ય વારસાનું જ્ઞાન સમાજને કરાવીએ તે આપણા ભૂતકાળ માટે આજની પેઢી ગૌરવ લેતી થશે અને એમાંથી જ કંઈક કરવાની તમન્ના પણ એનામાં જાગે તે નવાઈ નહિ. આ દિશામાં વિકતવર્ગ અને સમાજનું ધ્યાન દેરાય તે આ લેખ માટે શ્રમ સફળ થય ગણાશે.
સંદર્ભ-સૂચિ:
ऋग्वेद-संहिता
२
वेदार्थ-यत्न भाग १ से ७
संपा, पं. श्रीपाद दामोदर सातवलेकर બ• સ્વાધ્યાયમા, વાર, ડિ-, चतुर्थ संस्करणम् रा. बा. शंकर पांडुरंग पंडित ગુજ, ભાષાં-પીતાંબરદાસ મહેતા પ્રકા –હિતેચ્છુ પ્રેસ, પ્રથમવૃત્તિ, ૧૯૪૭ થી ૧૯૫૩ (ભાગ-૧થી૭) ले.पं. श्रीपाद दामोदर सातवलेकर કI• વાળામાત્ર, વાણી, કિ, વસ્ત્રાઇ, द्वितीय संस्करणम, १९५८ डॉ. सूर्यकान्त प्रका• पाणिनि पन्लीशस एण्ड प्रीन्टर्स, न्यू વિહી, પ્રથમ વાળ, ૧૬૧
છે અથર્વશાળ ૧, ૪, ૬
४ वैदिक देवताशास्त्र
For Private and Personal Use Only