________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે. પટેલ
સમીક્ષા
(૧) ચિત્રમાંને તુરગ એ ચિત્રકારની કલ્પનાનું સન છે અને તેમાં થતી તુરગત્વની પ્રતીતિ, એ ભાવકની કલ્પનાનું પરિામ છે. આમ, ચિત્રતુરંગ એ કલાકાર અને ભાવકની કલ્પનાના સંવાદ રચે છે. તે જ રીતે, નાટ્યસૃષ્ટિમાં પણુ કવિ અને ભાવકની કલ્પનાના સ'વાદ ગ્યાય છે.
(૨) કલામાંથી પ્રાપ્ત થતા આનદ લોકોત્તર હોય છે અને તે જ્ઞાનના પ્રસિદ્ધ પ્રકાર-સમ્યક્ મિથ્યા આદિથી ભિન્ન પ્રતીતિસ્વરૂપે હોય છે.
(૩) કલાની અનુભૂતિ અવણૅનીય હોય છે, તેમ છતાં તેને ઈન્કાર થઇ શકે તેમ નથી. કારણ કે તે જીવંત અનુભવરૂપ હાય .
(યુટ્યા પયંનુયુપ્યંત જૂસનુંમય: થા તિ॥'')
( ૪ ) કલાનું વિશ્વ કલ્પનામય હોય છે, તેમ છતાં તેમાં વાસ્તવિક્તાને પ્રાણુ ધબકતા હોય છે તે ભ્રમણા, આભાસ કે પ્રતિભાસ નથી.
(૫) રસ એ કલાત્મક અનુકરણરૂપે છે.
( ૬ ) આમ, ભારતીય સાહિત્યમીમાંસામાં રસપ્રતીતિને પ્રેક્ષક સાથે સાંકળનાર સૌપ્રથમ શંકુક છે. નાટ્યપ્રતીતિને સમજવા માટે તેણે આપેલું ચિત્રતુરગનું દૃષ્ટાંત નવીન અને રોચક આમ છતાં, એ ઉલ્લેખનીય છે કે, શંકુકે સૂક્ષ્મ એવી કાવ્યકલાને સ્થૂળ એવી ચિત્રકલાના દૃષ્ટાંતથી સમજાવીને સૂક્ષમ પરથી સ્થૂળ તરફ ગતિ કરી છે.
છે.
For Private and Personal Use Only
ભારતીય આલેચનાક્ષેત્રે મણિ-પ્રદીપ-પ્રભાન્યાય અને ચિત્રતુરગન્યાય પ્રસિદ્ધ છે. અનુમાનવાદી અનુમાનપ્રક્રિયાને સમજાવવા મર્માણ-પ્રદીપ-પ્રભાન્યાયનો આશ્રય લે છે, પર ંતુ ચિત્રતુરગન્યાય આપીને રા કુક સંસ્કૃત સમાલાચનામાં ચિર’જીવ સ્થાન પામ્યા છે.