Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨૪ નરેશ વેક ' આત્મપ્રસ્થાપનાનું વિષયવસ્તુ સરોજ પાઠકની ‘ ઉપનાયક ' લઘુનવલમાં મનાવૈજ્ઞાનિક ભૂમિકાએ મૂકાયું છે. તેને નાયક એક મનેરુન્ગ્યુ માસ છે. એનું બાળપણ, તરુણાઇ અને યુવાની—બધી અવસ્થાએ સમસ્યાગ્રસ્ત રહી છે. પેાતાના જન્મ અને ઉછેર અંગે, પેાતાને દત્તક તરીકે પાળનાર માસી સાથેના તેના સંબંધ અંગે તેને કુતૂહલયુક્ત અજપા છે. પોતે માસીના કન્યાકાળના ‘ પાપાચાર 'નું સંતાન એ સત્ય જાણુતાં પાતા પ્રત્યે અનુભવાતી હીણપત અને માસી પ્રત્યે અનુભવાતી અણુગમાની લાગણીને કારણે તે પરણશે તા એવી સ્ત્રીને જે પેાતાની ચારિત્ર્યની, પ્રેમની, લાગણીની વફાદારીની બધી અપેક્ષાને સતષે એવું નક્કી કરી ગૌરીને પરણે છે. પણ સુહાગરાતે પત્ની ગૌરીને ભ્રષ્ટ હોવાના નિખાલસ એકરાર સાંભળતાંજ ફરી એ પેાતાની જાતને ઊતરતી પડતી અનુભવે છે. અપવિત્ર મા અને પત્નીને તરછોડયા પછી અપરાધભાવ અનુભવતા અહીંતહીં આયડી મનની શાંતિ શેાધવા માંકાં મારતા કથાનાયક પડેાશી બ્રાહ્મણુપરિવારની કન્યાના સપર્ક માં ટ્યુશનને કારણે આવે છે અને સામે ચાલીને તેના દ્વારા થયેલી પ્રણયપરિણયની પહેલને સ્વીકારી નાયક બનવા જાય છે. ત્યાં આ શિષ્યા પણુ લગ્નપૂર્વે પ્રિયતમથી આપનસત્ત્તા થયેલી હાવાનું ખણુતાં કરી આધાત પામે અને મનેરુષ્ણુતામાં પડાય. પત્ની અને શિષ્યા સમક્ષ તેમની ચારિત્ર્યગત શિથિલતા અને અશુદ્ધતાને કારણે નાયકપદ પામવાની ઈચ્છામાંથી પાછા પડતા માણુસની આ કથામાં ખરેખર તેા આત્મપ્રસ્થાપનાને મુદ્દો છે. જીવનમાં થયેલા ત્રણુ ઔંસ પ્ર્કા/સ બધામાં છેતરાઇ ઉપનાયકપણું પામતા મનુષ્યની મૂળભૂત સમસ્યા આત્મપ્રસ્થાપનાની છે. પરંતુ લેખિકાએ આ સમસ્યાની મનેાગૈજ્ઞાનિક ઢખે માવજત કરવામાં જેટલી કાળજી લીધી છે તેટલી ધાનિક ઢબે માવજત કરવામાં લીધી નથી. માતા, Acharya Shri Kailassagarsuri Gyanmandir દિનકર જોશીની ‘યક્ષપ્રશ્ન ' લઘુનવલમાં આ વર્જ્ય વિષયની વાર્તાવશ સંવિધાનવાળા કથા છે. ભગીરથા પન્ના સાથે સુખભર્યા સ`સાર ચાલતા હતા પરંતુ એક સમયે અચાનક તેને પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવતાં એ ખેચેન બની જાય છે. પેાતે ભગીરથ નહીં પણુ આનંદ છે. પોતાને વ્હાલસાઈ પત્ની નીલા છે, સહૃદય મિત્ર સુકેતુ છે. સહસા જાગી ઉઠેલી પૂર્વજન્મની આ સ્મૃતિ તેને બેહદ અકળાવી મૂકે છે. પાતે ભગીરથ છે કે આનંદ પોતે ખરેખર કોણ એવા યક્ષપ્રશ્ન એની સામે ખડા થાય છે. રહેવાતું નથી ત્યારે સ્મૃતિના સહારે મુંબઈ જઈ પૂર્વભવના પેાતાના ઘરના અને પત્નીને પત્તો મેળવે છે. પત્ની નીલાને મળી એની સાથે કરેલા વિહાર સાથે સેવેલાં સ્વપ્ન, તેની અને મિત્ર સુકેતુ સાથેના નાજુક સાઁબધાની રજેરજ વિગતા રજૂ કરે છે. તેથી નીલા ના—છૂટકે અને ધરમાં સ્થાન આપે છે ભગીરથ વિગતજીવનના અનેકાનેક પ્રસંગા વણું વી, પેાતાને પતિ આનંદ તરીકે સ્વીકારી લેવા નીલાને વિનવે છે. પશુ નીલા માટે મેટી સમસ્યા છે. આનંદ મૃત્યુ પામી ચૂક્યા છે એ સત્ય વર્ષાથી સમાજે, પેાતે અને પુત્ર સ્વીકારી લીધું છે ત્યારે હવે આ નવાં નામરૂપમાં આવેલા પુરુષને પતિ આન ંદના સ્વરૂપે પુન : સ્વીકારવા કઈ રીતે ? એને જુવાન પુત્રને, સમાજને અને ખુદ પોતાની જાતને પણ વિચાર કરવા પડે છે. તેથી નીલા ભગીરથના પ્રયત્નાને મયક નથી આપતી. ભગીરથ લાંખું ધૈ ધરી શકતા નથી. દરિયાકિનારાના એકાંતમાં આવેશમાં આવી નીલાને સાહી લેવા એ તત્પર બને છે ત્યારે એની આ ધૃષ્ટતાને સાંખી ન શકતી. નોલા એને ધૂત્કારીને જતી રહે છે. ભગીરથમાંથી આનંદ ન બની શકેલા, નાસીપાસ થયેલા તે ઘેર પાળ ફરે ત્યારે એના ગૃહત્યાગના આધાતને જીરવી ન શકેલી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191