________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયુત પ્રીત મહા કહીનું અતિશતક-એક મનોવિશ્લેષણ
આ રીતે પહેલાં જ પઘોમાં કવિએ પિતાની રીતે દેશોન્નતિના ઉપાયની મીમાંસા રજૂ કરી છે. તે પછીને વિભાગ છે. સૌમાતા ;
લેક ૫૦થી ૬૨ સુધી કવિ અંજ પ્રજાને ઉદેશીને કહે છે કે અંગ્રેજોએ પિતાના સત્કાર્યો દ્વારા આ દેશની પ્રજા પર મોટો ઉપકાર કર્યો છે.
भवदभिरनिशं तथा विविधसाधनैर्वधिता। घरेयमतुलप्रभा नवनवा च जाता शुभा कृतं महदि सुकाय मिह शिक्षणाथै वम् ॥ ५१ ।
અંગ્રેજોના શાસનને લીધે આ દેશની ધરતી તેજસ્વી બની છે એવી આભારની લાગણી વ્યક્ત કરીને કવિ તેનાં પરિણામો વિષે વાત કરે છેઃ
विगता स्वप्नावस्था कलितो हेतुस्तथा स्वपातस्य । बुद्धिविमला जाता प्राप्तोत्कण्ठा स्वराज्यसिद्धेश्च ॥ ५२
ભારતના લોકોની ધ ઊડી જવી, પોતાના પતનના કારણની ખબર પડવી, વિચારોમાં સ્પષ્ટતા આવવી આદિ કારણેને લીધે સ્વરાજ્ય મેળવવાની ઉત્કંઠા ભારતની પ્રજામાં જાગી છે એમ કવિ માને છે. આથી કવિ મિત્રતા વધારે દઢ બને તેવી કામના કરતાં કહે છે
संपविनिमययोगात् संकटसमये तथा च साहाय्यात् । सद्भावसत्यसाम्यात् परस्परादवर्षतामियं मैत्री ॥ ५४
ભારતે વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ સરકારને જે મદદ કરી હતી તેને ઉલેખ કવિ કરી રહ્યા છે. પરસ્પરની સહાય આવશ્યક છે. તેને નિર્દેશ કરતાં કવિ બન્ને ભૂમિની-ઇલંડ અને ભારતની પરિસ્થિતિને ખ્યાલ આપતાં કહે છે :
भूमिर्भवतामल्पा शीता कृषिकर्मविरहिता भूयः ।
उष्णा विस्तृतास्माकं कृषिवाहल्या सुशस्मपूर्णा च ॥ ५८ અનેની ભૂમિ અ૫, ઠડીવાળી, ખેતીવાડીરહિત છે અને ભારતની ભૂમિ ગરમ, વિશાળ અને ખેતીવાડીને લીધે ધાન્યથી ભરપૂર છે. આથી ૫રસ્પરને સગ શોભી ઊઠશે, એવી કવિને શ્રદ્ધા છે. આથી કવિ આભારની લાગણી પ્રદર્શિત કરતાં કહે છે કે અંગ્રેજો સાથે થયેલે સંયોગ મળી છે, સુસંવદિત છે અને અત્યન્ત સ્પૃહણીય છે. તે શેભન બની રહે.
કવિ ભારતના લોકોને પણ અનુરોધ કરે છે. શ્લોક ૬૩ થી ૬૫માં કવિ ભારતીયને સમજાવે છે કે બંને પ્રજાને સંગ દૈવી છે. આથી તેને વિરોધ કરવો ઈછનીય નથી.
देवी होषा व्यवस्थाऽस्ति निरोडव्या न कहिंचित् । अनवर्तनमेवास्या धर्मकामार्थमाशवम् ॥ ६५
For Private and Personal Use Only