________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.
શા
ર: (પૃ. ૪)માં છેલલા અને દશમાં ક૯૫ન માં ઈશ્વરની નિરાકાર આકૃતિ દર્શાવવા કવિએ પ્રશ્નાર્થ ચિહને યોજીને પોતાની કલ્પનાને પરાકાષ્ટાએ પહોંચાડી છે,
પુરાતે (પૃ. ૮ ) માં આવતી પ્રશ્નપરંપરા-પિતુ ઘનજર ત્રિય'...નિવનિ યરનાનિ યથાર્થત હદયસ્પર્શી અને વેધક બની છે તે સમક: (પૃ. ૧૩)ને આઠ જદાં વિશેષણેઅનાવૃત, થાક, નકુળ, મારા, જરાન –વગેરે આપેલ છે તે વાંચીને સહૃદય વાચક અહાભાવથી મંત્રમુગ્ધ બની જાય છે. •
(૩) અબર: (પૃ. ૨૦ )માં રીવીના પડ છે અંધકારને સુમેરિયન લિપિની જેમ દર્બોધ કહ્યા પછી કવિ તેને રીસાયેલી પ્રિયતમાના મનની જેમ અસહ્ય કહે છે ત્યારે સુકમ અંધકાર સ્કૂલરૂપે વાસ્તવિક બની જાય છે.
(૪) પરંપરાગત ખંડકાવ્યો અને મુક્ત કરતાં તદ્દન જુદુ જ સાહિત્યિક સ્વરૂપ ધરાવતી ગઝલ સંસ્કૃત લઘુકાવ્યોમાં અવશ્ય અનેખી ભાત પાડી શકે છે. તે બાબત શ્રીહર્ષદેવે પિતાની ગઝલકૃતિઓ દ્વારા પુરવાર કરી આપી છે.
(૫) કુલા : (૫. ૨૬)માં સજીવારોપણ દ્વારા વૃક્ષને વિવિધ કાર્યો કરતાં નિરૂપ્યાં છે જેમ કે –
बने न हि निवसन्ति वृक्षाः । સનતમ્ રાત્તિ મૂ: ' વગેરે.
જ્યારે તે જ પૃષ્ઠ પર રાઈમાં બે ચરણનું કપને આપણા માનસચક્ષુ સમક્ષ સાકાર બનતું જાય છે. દા. ત.–
विश्ववंदितो विष्णुरभवत् । मुनेः स्ववक्षसि धत्वा परणे ॥
તે હાનિ (પૃ. ૨) નામની ગઝલમાં મને હર કપન અને અર્થધટનને સુભગ સમન્વય સાધતી કવિની કારચિત્રી પ્રતિભા અનેરાં ઉડ્ડયન કરતી જણાય છે. જેમકે પ્રતિપળ મહાકાલનાં પદચિન્ને દૃષ્ટિગોચર થતાં રહે છે એમ કહીને કવિ અંતે જણાવે છે.
लांछनमिदं न कृष्णनिशायाः । ननु रजनिकरे पदचिह्नानि ॥
(૬) કવિ પિતાની પ્રિયા અને પિતાની જન વચ્ચે જે વિરોધને શબ્દચિત્ર ખડ કરે છે તે ખરેખર હદયંગમ બન્યું છે.
For Private and Personal Use Only