Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 179
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રંથાવલે કન થાય પ્રદેશે કંઇને કંઈ પ્રદાન કર્યુ હતું. આવાં પ્રદ્દાનાને જે વ્યવસ્થિત અભ્યાસ તે આપણા આ મહાયજ્ઞ અંગે આપણામાં સાચી સમજ આવે એટલું જ નહિ પણ જે તે પ્રદેશના ચારિત્ર્યધડતર માટે જરૂરી બને. . બાવીસી આ લેખ દ્વારા ઇતિહાસવિદ્યને અંગુલીનિર્દેશ કરી શકયા છે તે ખરેખર સ્તુત્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છ અને સૌરાષ્ટ્રનાં રજવાડાંઓના બ્રિટિશકાલીન ઇતિહાસના અત્રે ઉલ્લેખ થયા છે અને લગભગ આમાં ત્રણ લેખેા છે. સામતશાહી સૌરાષ્ટ્ર ગુજરાતની ભાતીગળ સસ્કૃતિનુ એક મહત્ત્વનું અંગ છે. આ પ્રદેશનું આપણા સમાજજીવનમાં આગવું સ્થાન છે. જો કે હૈં. બાવીશીએ અહીં કેવળ રાજકીય ગતિવિધિ દર્શાવવાનું ઇષ્ટ માન્યું છે અને તે સ્વભાવિક છે. આપણે આશા રાખીએ કે લેખક આ પ્રદેશને સમાહી અભ્યાસ કરે અને ગુજરાતની પ્રજાને તેમના વતનના પ્રદેશના આસ્વાદ કરાવે. ૨૧, રિલિક કૉલેાની, પાણીગેટ બહાર, વડાદરા, ૩૭૫ કરસનદાસ મૂળજી પરના એમના અંતિમ લેખ લીંબડી રાજ્યના સંદર્ભ માં લખાયા છે. આમ વિષયવસ્તુની મર્યાદામાં રહીને લેખકે કરસનદાસના જીવન અને તેમનાં મૂલ્યાને સુંદર ખ્યાલ આપ્યા છે. એગણીસમી સદીના આ સમાજસુધારકની મુંબઇની પ્રવૃત્તિઓના ધણા ઉલ્લેખ થયું છે પણ આ વિભૂતિ એક કાઠીઆવાડી રજવાડામાં પણ એ જ મિજાજ અને ખ્યાલથી વહીવટ કરે તે દર્શાવીને લેખકે આ વીર પુરુષને ઉચિત ખ્યાલ આપ્યો છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થા વિશે જેટલી તેમની પાસે ઉપલબ્ધ માહિતી હતી તેને આધારે નોંધ લખી છે. એટલે આ લેખ સર્વગ્રાહી ન અને એ સ્વાભાવિક છે. આમ છતાં તેમણે સાલવારીની અને વ્યક્તિની વ્યવસ્થિત ચકાસણી કરીને આ લેખ ઐતિહાસિક ભૂમિકામાં લખ્યા છે. આશા રાખીએ કે આ લઘુપુસ્તિકા વાચકવર્ગ ને ઉપયોગી થઈ પડશે. For Private and Personal Use Only એસ. કે. દેસાઈ કેનવાસ પર' : લે. સતીશ ડણુાક, પ્રકાશક : સતીશ ડણુાક, ૧૮, સયાજી સસાયટી, કારેલીબાગ, વડાદરા ૩૯૦૦૧૮, પ્ર.આ, ૧૯૯૦, મૂલ્ય : શ. ૩૩=૦૦. • કેનવાસ પર ’ગુજરાતી સાહિત્ય અને વિવેચન પરત્વે સમાન અભિરુચિ ધરાવતા શ્રી સતીશ ડણાકના પ્રથમ વિવેચનસંગ્રહ છે. છેલ્લા ત્રણેક દાયકા દરમ્યાન જુદાં જુદાં નિમિત્તે, સાહિત્યના વિવિધ વિષયો વિશે લેખકે તૈયાર કરેલા અભ્યાસલેખા અહીં ગ્રંથસ્થ થયા છે, સ્વા. ૨૩

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191