________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४४
सी. पी.
૪૯ શ્લોકમાં કવિએ ભારતના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી છે. સાથે સાથે સાંપ્રત હીનદશાનું વ ન પણ કર્યું છે. પહેલે લેક માતૃભૂમિનું ભવ્ય ચિત્ર પ્રસ્તુત કરે છેઃ
नमो वीरा
नमो वीरधात्र्यै नमो शानदात्र्यै नमोऽध्यात्मतत्त्वं शुभं घोषयित्र्यै । नमो विध्यहैमाद्रिगंगासवित्र्य नमो मातृभूम्यै सदानन्दमूत्यें ॥ १
આ
મહાન દેશ દીન કેમ બની ગયો તેના વિષે કવિ પ્રશ્ન કરે છે :
यो देशः पूर्वमासीत् सकलजनपदेष्वग्रणीविद्ययासी जातो दीनः कथं सः स्फुरति मतिमतां प्रश्न एतद्विधोत्र । दृष्टं कार्य कदाचित्क्वचिदपि न विना कारणास्सत्यमेतद् नित्य पर्णं च सार्वत्रिकमचलमथो शाश्वतं निविकारं ॥६.
આજે તેના નિવાસીઓની કેવી કરુણ દશા છે તેનું ચિત્ર પ્રસ્તુત કરતાં કવિ કહે છે?
बाला निस्तेजसो नः कशतनुकलिता व्याधिग्रस्ता नितान्त' वृद्धत्वेनाभिभूता शिथिलितचरणा हीनगात्रा युवानः । भग्नोत्साहाश्च सर्वे निजसदनगता शोकपंके निमग्नाः सजातं वैमनस्यं प्रकटितविभवं घोरदारिखसंज्ञम् ॥ ८
આવી પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા કવિ તેમાંથી મુક્ત થવા માટે કયા કયા માર્ગો ઉચિત नथा, तनी बात रे छ:
न राष्ट्रोदयः स्वादुपक्वान्नभोगैः । न राष्ट्रोदयो दीर्घसुस्वापयोगः ।। न राष्ट्रोदयः कोमलाङग्या विहारैः . न. राष्ट्रोदयस्तीव्रशब्दप्रहारैः ॥ १६
સાર્વત્રિક સિદ્ધિ મેળવવા માટે ઉદ્યોગ એજ એક ગુરુચાવી છે એવું પિતાના મતનું પ્રતિપાદન કરતાં કવિ થાય છે
अहं मन्ये ह्यकः प्रशमनविधि:खविषये उपास्यो देवोऽत्र प्रतिनियतकर्मैकफलदः । सदुद्दोगाख्योऽसौ परमसुखदः कष्टदहनः प्रसादात्तस्यैव, प्रभवति हि सिद्धिः सकलगा ॥ १९.
For Private and Personal Use Only