________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમેશ બેટાઈ
ગોઠવી છે. અત્યારે આપણે અને તે એ છે કે પિતાના આદર્શનગર--Republicના સંદર્ભમાં કવિઓ વિષે કેટલાંક ટીકાત્મક વિધાને લેટોએ કર્યા છે, જે રાજશેખરના ઉદ્દધૃત કાવ્યવિરુદ્ધના આક્ષેપ સાથે તુલનામાં મૂકવા જેવાં છે. મારાથમિધાચિત્રાતનોર્થે જાળમ્ ! બસખ્યામિધાચિવાત નોર્થ વ્યકૂ અને ગતિ અથમિષાયિત્વાત...એમ ત્રણ કારણોસર ન પદેષ્ટવ્યું કાવ્ય એમ કહ્યા પછી રાજશેખર પોતે જ આ ત્રણેય આરોપનું ખંડન કરે છે. અહીં પ્લેટ પિતાના કપેલા આદર્શનગરમાં કવિઓને સ્થાન શું તેની વિચારણા કરતાં કવિઓ વિષે જે ઘસાતાં વિધાને કરે છે તેને પ્રત્યુત્તર તે આપણે તેના શિષ્ય, એરિસ્ટોટલની કાવ્યવિષયક વિચારણામાં શોધવાના છે. પ્લેટનું મુખ્ય પ્રતિપાદન એ છે કે કવિઓનું સન્માન કરવું, પરન્તુ તેમને આદર્શ નગરમાં પેસવા દેવા નહીં, Republic Inમાં તેનું વિધાન છે કે
"And therefore when any one of these pantomimic gentlemen ...comes to us, and makes a proposal to exhibit, himself and his poetry, we will fall down and worship him as a sweet and holy and wonderful being; but we must also inform him, that in our state such as he are not permitted to exist; the law will not allow him."
આનું કારણ, વિમસેટ અને બ્રકસના શબ્દોમાં જોઈએ તે–
"Poetry "feeds and waters the passions creating division and unsteadiness in the heart, or frivolous laughter, and producing the opposite of civic virtue." (Literary Criticism, 41.10 )
દેખીતી રીતે જ આ આરોપને ભાવ “ અસત અર્થનું અભિધાન” છે. બેટું શીખવે અને સાચું તથા વાસ્તવિક ઝૂંટવી લે અથવા તેના પર વિપરીત પ્રભાવ પાડે એવી પરિસ્થિતિ પ્લેટોને માન્ય નથી. આ જ વાતને વિસ્તારીને કહી શકાય કે કવિ અને દાર્શનિક વચ્ચેના સનાતક ઝગડા તરીકે સ્વીકારીને કવિતાના વાસનામય, મૃદુતા લાવી દેતા અને અનીતિમય પ્રભાવ તરફ દાર્શનિકો ધ્યાન દોરે તે તેમાં કશું આશ્ચર્ય નથી. પિતે કલ્પેલા આદર્શ નગરના યુવાનનાં મનને નિર્બળ, ક્ષુલક વાસનામય બનાવે એવાં કાવ્યો અને તેને રચનારા કવિઓને પલેટ તિરસ્કાર કરે તે તેની દૃષ્ટિએ સાચું છે. વિમસેટ–બુકસ ગ્ય જ કહે છે કે –
“The quarrel between the poet and the philosopher is the deep end of the quarrel between the poet and the moralist. If poetry produces immoral results, this happens not without certain causes in the nature of poetry itself.
and IBH
§ Wimsatt and Brooks, "Literary criticism", Oxford Publishing House, Calcutta-1967 p. 10 પરથી ઉ ત.
છ એજન, ૫, ૧૦,
For Private and Personal Use Only