________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહલાદ પ્ર. પટેલ
તેમાંથી નિર્માંળ, સુરમ્ય સાવર સર્જાયું તે યશોવિજયજીની લાક્ષણિક કૃતિ બૈરાગ્યકલ્પલતા. જો કે પરવતી જૈન સાહિત્યમાં ભાગ્યે જ એવા કાઈ રૂપકસાહિત્યસર્જક હશે કે જેની ઉપર ઉપમિતિ.ની અસર ન પડી હોય.
વૈરાગ્યકલ્પલતાને સાહિત્યિક સ્વરૂપે મૂલવતાં એમાં અનેક તત્ત્વનું સમિશ્રણ જેવા મળે છે. છતાં તેના આંતરિક સ્વરૂપને જોતાં તે મહાકાવ્ય જેવી લાગે છે જ્યારે બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ જોતાં મહાકાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ટૂંકમાં કેટલીક જૈન કૃતિને કોઈ ચોક્કસ કાવ્યસ્વરૂપે ઢાળવામાં મુશ્કેલી પડે છે તેવું આ કૃતિની બાબતમાં પણુ છે.
અહીં કૃતિના સ્વરૂપનું શૈથિલ્ય એ દુર્ગુણુ નથી પરંતુ વૈશિષ્ટ્ય છે. મહાકાવ્ય છે તેથી એમાં અલકારશાસ્ત્રકથિત કેટલાંક લક્ષણ અનાયાસે જોઈ શકાય છે.
આ કૃતિ કથાસાર
જો કે અલંકારશાસ્ત્રની સુદી પર‘પરામાં અનેક આલકારિકોના હાથે, અનેક પ્રકારનાં સાહિત્યિક, સાંસ્કૃતિક વાતાવરણુ તથા તત્કાલીન અસર નીચે વ્યાખ્યા ધડાતી આવી હોવાથી સર્વ લક્ષણયુક્ત મહાકાવ્ય ભાગ્યે જ જોવા મળશે.
આમ છતાં કાવ્યશાસ્ત્રસંમત અનેક મહાકાવ્ય લક્ષણા જેવાં —સબહતા, છંદયેાજના, પ્રાર ંભ, પુરુષાર્થ નિરૂપણુ, સર્ગાન્ત ભાવિકથનસૂયન, ઋતુવણૅન, સૂર્યોદય, સૂર્યાસ્ત ચંદ્રોદય, સધ્યારાત્રિવષ્ણુંન, મયંત્રણા, દૂતપ્રે, યુદ્ધવર્ણન, રસનિરૂપણુ, વગેરે કાવ્યશાસ્ત્રીય પ્રણાલિકાનું સભાનતાપૂવ કનું અનુસરણ છે.
આમ રૂપકકથાઓમાં જેમ ઉપમિતિ. સર્વોત્તમ શિખર છે તેમ સક્ષિપ્ત કથાસાર મહાકાવ્યમાં વૈરાગ્યકલ્પલતા છે.
For Private and Personal Use Only
યશોવિજયજી જેવા મહાન તાર્કિક, દાર્શનિક, કવિ, અને પરમતખ`ડનટુએ ઉમિતિ. જેવી વિશાળકાય કૃતના સંક્ષેપ કરીને વૈરાગ્યકલ્પલતા જેવી નવ્ય કૃતિ આપી માત્ર જૈન સાહિત્યની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા કરી છે.