Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
अभारो जहोलाव प्यारागुरुभ प्रति....
તુમ ગુણ ગણ ગંગાબ્લે, હું ઝીલી નીર્મળ થાઉં રે...
હે મારા પ્યારા, ગુરુદેવ, તમારા ગુણોનું વર્ણન કયા સ્વરૂપે કરું !
ale
સમ્યગ્ જ્ઞાન સમ્યગ્ દર્શન સમ્યગ્ ચારિત્રનાં
તમારા ગુણગાને જોતાં, જાણે હું તમારા આ ગુણોને ગાયા જ કરું, जस तभारी गुएागंगामां नाला 7 रु.
જ્યારે
પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ. સાહેબે અમોને સૂરત બોલાવી સિધ્ધચક્ર માસિકનાં જીર્ણશીર્ણ અંકોને બતાવવા સાથે હૃદયને હલબલાવી મૂકે તેવી રીતે આ સિદ્ધચક્ર માસિકનાં પુનર્મુદ્રણ માટે પ્રેરણા કરી અને તુર્ત જ અમો એ આ કાર્ય વધાવી લીધું પરંતુ તેમા સાચી મહેનત તો પૂ. આચાર્યશ્રી એ તથા તેઓશ્રીનાં વિનેય મુનિશ્રી સૌમ્યચંદ્ર સાગરજી મ.સાહેબે જ કરી છે. અમોતો માત્ર ગુણીજન ગુણ ગાવતાંગુણ આવે નિજ અંગ આ ઉક્તિ મુજબ કંઈ
તમારા ઢગલાબંધ ગુણોમાંથી તેના લેશ ને પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીએ એ મંગળ કામના સાથે. -: સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિનાં સભ્યો :
* શ્રી પ્રફુલ્લભાઈ શાંતીચંદ ઝવેરી, સુરત
શ્રી રાજુભાઈ કલ્યાણચંદ ઝવેરી, સુરત. શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી, મુંબઈ * શ્રી ચંદ્રસેન અભેચંદ ઝવેરી, મુંબઈ
શ્રી પ્રફુલ્લ અમીચંદ ઝવેરી, મુંબઈ
*શ્રી હેમચંદભાઈ મોતીચંદ ઝવેરી, મુંબઈ તથા જંબુદ્રીપ વર્ધમાન જૈન પેઢી, ટ્રસ્ટી ગણ
૧. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ. ૩. શ્રી અશોકભાઈ સુરજમલ શાહ, અમદાવાદ.
શ્રી ઉષાકાંતભાઈ સાકરચંદ ઝવેરી, સુરત શ્રી પુષ્પસેન પાનાંચદ ઝવેરી, મુંબઈ શ્રી શાંતીચંદ રવિચંદ ઝવેરી, મુંબઈ શ્રી ઉષાકાંત અમરચંદ ઝવેરી, મુબઈ શ્રી અશોકભાઈ પાનાચંદ ઝવેરી, મુંબઈ
૨. શ્રી વસંતભાઈ ઉત્તમચંદ વૈદ્ય, ઉંઝા. ૪.શ્રી વિનુભાઈ જગજીવનદાસ સંઘવી, ભાવનગર.