________________
શ્રી ધર્મજાગરિકા
[૩૫] લેકાંતના–ચૌદ રાજલોકના અંતે ઊંચે આવેલ સિદ્ધ શિલાને વિષે સ્થિર થઈને રહ્યા તે કારણથી હું મસ્તકની શિખાનીચોટલીની પૂજા કરું છું. ૩૮.
આ ગાળામાં પ્રભુના લલાટે પૂજા કરવાનું કારણ બતાવે છે – સમ્યકત્વ શુભ ભાવના સહિત વીસ ઠાણકરી સાધના, સાધી નિકાસ્યું જેહ વર જિન નામ ઉદયે તેહના ઉર્વ અધ તિછી તણ લેકે કરી જસ પૂજના, જગ તિલક સમ પ્રભુનાલલાટે હું કરૂં શુભ પૂજન. ૩૯
અર્થ–સમ્યકત્વ સહિત “સવિ જીવ કરૂં શાસનરસી” એવી શુભ ભાવનાપૂર્વક વાસસ્થાનકની આરાધના
પ્રકાર છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. આ ચારે અઘાતીને ચૌદમાં ગુણસ્થાનકના અંતે ક્ષય થાય છે. તે વખતે જીવ મોક્ષે જાય છે.
૧. લેકાંત—જે છ દ્રવ્યોથી ભરેલું છે તે લેક કહેવાય છે. બે પગ પહોળા રાખી કેડે હાથ દઈને ઉભેલા મનુષ્ય જેવો તેને આકાર છે. અને તે ચૌદ રાજ (અસંખ્યાત કેડા કેડી જનને એક રાજ થાય છે) પ્રમાણ છે. તેમાં સૌથી અંતે ૪૫ લાખ પેજન પ્રમાણુ સિદ્ધશિલા આવેલી છે. અને લેના અંતે ઊંચે આવેલી હેવાથી લેકાંત કહેવાય છે. ત્યાં સિદ્ધના જીવ રહે છે. : ૧. વીસ સ્થાનક આ પ્રમાણે –૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ ગુરૂ (આચાર્ય), ૪ સ્થવિર, ૫ બહુશ્રુત, ૬ ગ૭ (મુનિ સમુદાય), ૭ શ્રત (જ્ઞાન), ૮ તપસ્વીની ભક્તિ, ૯ આવશ્યકાદિ ક્રિયા, ૧૦, સંયમ (માં પ્રમાદ તજ) ૧૧ વિનય, ૧૨ જ્ઞાનાભ્યાસ, ૧૩ તપ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org