________________
[૧૫૬]
શ્રી વિજયેન્દ્રસૂરિજી કૃત સુખના હેતુઓ, સિદ્ધિ-મેક્ષ સિદ્ધના જીવોની સ્થિતિ, છે દ્રવ્યો, નવ તો, સત્તા, શ્રેણિ, વળી પોતાના કર્મોની અપવર્તનાર, ઉદ્વર્તના, સ્થિતિઘાત તથા રસઘાતને જાણી શકતા નથી. ૧૬૭
સંક્રમ નિષેક ઉદય અબાધા વિવિધ ભેદ જીવના, અનુયાગ લેક સ્વરૂપનય ગમ ભંગમાન પદાર્થના ઉત્સર્ગ વિધિ અપવાદ તેમ નિષેધ ગર્ભિત સૂત્રને, તેઓ ન જાણે ના સુણે જેઓ જિનાગમ વચનને. ૧૬૮
અર્થ:–જેઓ જિનેશ્વરના આગમના વચનોને
૧. સત્તા–બાંધેલા કર્મો જ્યાં સુધી આત્માથી ખરે નહિ ત્યાં સુધીની કર્મોની અવસ્થા.
૨. શ્રેણિ–બે પ્રકારની છે. ઉપશમશ્રેણિ તથા ક્ષપકણિ. મેહનીય વગેરેને ઉપશમાવવા માટે ઉપશમણિ કરાય તથા મહાદિને ખપાવવા માટે ક્ષપકશ્રેણિ કરાય. તથા ગુણશ્રેણિ પણ લઈ શકાય.
૩. અપવર્તના–જેથી સ્થિતિ તથા રસનું ઘટવું થાય તેવા અધ્યવસાયાદિ.
૪. ઉદ્ધના–સ્થિતિ તથા રસનું વધવું થાય તેવા અધ્યવસાય
વગેરે.
૫. સ્થિતિ ઘાત–સત્તામાં રહેલી સ્થિતિઓને ઓછી કરવી તે. ૬. રસઘાત–સત્તામાં રહેલ રસને ઓછો કરે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org