Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 690
________________ શ્રી દેશવિરતિ જીવન [ ૬૪૯] આવ્યા બાદ તે નિમિત્તે કઈ ચીજ ઉધાર લાવીને નહોરાવાય. કારણકે તેમ કરતાં પ્રામિત્ય દેષ લાગે. (૧૦) પરાવર્તિત દેષ-એ પ્રમાણે પિતાની ચીજ સારી ન હોય, અને તેવી વ્હોરાવતાં બીજા જેનારા લોકે મારી નિદા કરશે, આ વિચાર કરીને સાધુના નિમિત્તે અદલ બદલ કરીને (પિતાની ચીજ બીજાને દઈને તેની સારી ચીજ પતે લે, એમ કરીને) સાધુને હરાવવું નહિ, કારણકે તેમ કરતાં પરાવર્તિત દેષ લાગે. પિતાના નિમિત્તે તેમ કરવામાં વાંધો નહિ. સાધુનું નિમિત્ત હોય, ત્યાં આપણને લઈને તેમને દેષ ન લાગે જોઈએ. આમ કાળજી રાખવી જોઈએ. એવી રીતે બીજા દોની બાબતમાં પણ એમ કાળજી રાખવી જોઈએ. (૧૧) અભ્યાહત દેષ-અટવી માર્ગ, સખત ઉનાળાને કાલ, માંદગી વિગેરે ખાસ કારણ વિના સાધુને આહારાદિ સામા લાવીને ન હોરાવાય. કારણ કે તેમ કરતાં આ દેષ લાગે. (૧૨) ઉભિન્ન દેષ એજ પ્રમાણે, કુડલા વિગેરેમાંથી ઘી વિગેરે બહાર કાઢવાના ઈરાદાથી તેની (કુડલા, માટલા વિગેરેની) ઉપરની માટી વિગેરે દૂર કરીને અથવા કપાટ, કમાડ કે તાળું ઉઘાડીને તેમાંની ચીજ ન હોરાવાય. કારણ કે તેમ કરે તે આ દેષ લાગે. ૧૩ માલા(૫)હત દોષ—પહેલાં કહ્યું તે પ્રમાણે, મેડી (મેડે, માળ) કે શીકાની ઉપરના ભાગમાંથી નીચે ઉતારીને અથવા નીચે ભેંયરા વિગેરેમાંથી ઉપર કઈ ચીજ લાવીને ન વહોરાવાય, કારણ કે તેમ કરીએ તે આ દોષ લાગે. ૧૪ આછિદ્ય દોષ–બળાત્કારે કોઈની પાસેથી ઝુંટવીને કઈ ચીજ ન વહેરાવાય, તેમ કરે તે આ દેષ લાગે. ૧૫ અનિસાય દેાષ–સમુદાયમાંથી પાંતી ઉઘરાવીને જે રસોઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714