Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 692
________________ શ્રી ટૅવિરતિ જીવન [ પર્ ] ૨. અક્ષિત દોષ-જે આહારાદિ પદાર્થ ચિત્ત પૃથ્વીના રજકણ વિગેરેથી અથવા મધ આદિ અભક્ષ્ય પદાર્થોથી મિશ્રિત યા હાય, તેવા પદાર્થો શ્રાવકે સાધુને ન હેારાવવા જોઇએ, કારણ કે વ્હારાવે તેા આ દોષ લાગે છે. એમ સમજીને સાધુ પણ યે નહિ, લ્યે તે તેમને પણ આ દોષ લાગે, ૩. નિક્ષિસ દોષ-નિર્દોષ આહારાદિને પણ સચિત્ત પૃથ્વી, લીલેાતરી વિગેરેની ઉપર મૂકેલા હાય, તે તે મુનિરાજને ન વ્હોરાવાય, અને સાધુથી લેવાય પણ નહિં, કારણ કે દેતાં અને લેતાં નિક્ષિપ્ત દોષ લાગે. ૪. પિહિત દોષ-એજ પ્રમાણે સચિત્ત શ્રીમતી - દ્વિથી નિર્દોષ એવા પણ આહારાદિ ને ઢાંકેલા હાયા તે તેમા પદાર્થો દેતાં અને લેતાં પિહિત દાષ લાગે છે, એમ સમજીને આ દોષ ન લાગે તેમ બ્હારાવવું. ૫. સહુત દોષ-વ્હેરાવવાના પ્રસંગે જે વાસણથી ભાત પાણી વ્હેરાવવાના છે તેમાં સચિત્તાદિ ( વ્હારાવવાને ) અયેાગ્ય પદાર્થો ભરેલાં હાય, તે ખાલી કરીને, તે ખાલી કરેલા ( વ્હારાવવાના ) વાસણથી ભાત પાણી ન હેારાવાય, અને સાથી ન લેવાય. અથવા જેનાથી વ્હારાવવાનું હોય, તે વાસણમાં રહેલી કાંઈ વસ્તુને સચિત્ત લીલેાતરી, માટી વિગેરેની ઉપર મૂકીને તે ખાલી થયેલા (šારાવવાના સામ્રનભૂત ) વાસણથી આહારાદિ ન હેારાવાય, અને સાથી દેવાતા તે આહારાદિ લેવાય પણ નહિ, કારણ કે દેતાં લેતાં સહત દોષ લાગે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714