________________
[૩૭]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત હજી વગેરે જલાશયમાં પડીને જલ રમત ન રમવી, એમ પરિવારને શ્રાવકે કહેવું જોઈએ:જલરમતમાં જલજીવ ત્રસ મરે તિણું રે નિજ વાયુકાય વિરાધના જાણી ન હીંચકા હીંચજે; ઉપઘાત વધ જાણી અજાદિક યુદ્ધ કદી ન કરાવજે, નુકશાન હોય જુગારથી સઘલા વ્યસનને છોડ. ૩૭ર
અર્થ –વળી પાણીની કીડા કરવાથી અપકાયના જીવો મરે છે, તથા તે પાણીમાં રહેલા જલચર ત્રસ જીને પણ નાશ થાય છે. માટે તમે પાણીની રમતનો ત્યાગ કરજો. વળી પિતાને નુકશાન થતું હોવાથી અને વાયુકાય જીવને નાશ થતો હોવાથી હીંચકા હીંચવા નહિ. તથા જેમાં ઉપઘાતઅવયવોને નાશ તથા વધ-મૃત્યુ થાય છે તેવા બકરા, કૂકડા, પાડા વગેરેનાં યુદ્ધ કદાપિ કરાવવા નહિ. તથા જુગાર, સટ્ટો વગેરે કરવાથી ભયંકર નુકસાન થાય છે એવું જાણીને સઘળા (સાત) વ્યસનનો ત્યાગ કરજે. ૩૭૨.
હવે શ્રાવકે પરિવારને ચાર પ્રકારની વિકથાઓને છોડવાનું કહેવું તે જણાવે છે. તેમાં આ ગાળામાં પ્રથમ સ્ત્રી કથાથી થતા ગેરલાભ બતાવે છે:-- સ્ત્રી કથાથી મોહ વધતે હાણ ધર્મતણું હવે, શીલ ગઢિ વિનાશ ભણતરને ઘટાડે પણ હવે સંગ આદિક દોષ બહુ પરભવ વિષે પણ દુર્ગતિ, એમ જાણી સ્ત્રી કથા કરીએ નહિ થઈ સન્મતિ. ૩૭૩ - અર્થ:–સ્ત્રીકથા એટલે સ્ત્રીઓની સુંદરતા, લાવણ્ય વગેરે સંબંધી વાર્તાલાપ કર. આ સ્ત્રીકથાથી સ્ત્રીઓની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org