________________
શ્રી દર્શાવતિ જીવન
[ ૬૦૧ ]
આ વ્રત લેતી વેલાએ એમ કહેવું કે, ઉપર જણાવ્યા પ્રમાણે આ સાતમા વ્રતને દ્રવ્યાદિકથી ૬ છીંડી, ૪ આગાર તથા ૪ એલ રાખીને ૨૧ ભાંગામાંના અનુકૂલ ભાંગા પ્રમાણે ગ્રહણ કરૂં છું.
૫ આ સાતમા વ્રતને અંગે નીચે જણાવેલા નિયમમાંથી અને તેટલા નિયમે કરવા જોઇએ
૧-એઆસણું વિગેરેમાંથી યથાશક્તિ તપ કરવેશ, તેમાં માંદગી વિગેરે કારણે જયણા.
૨-૫, ૧૦, ૧૨ પ તિથિઓમાં લીલેાતરીને ત્યાગ
કરવા.
૩–આર્દ્રા એસે, ત્યારથી માંડીને ફાગણ સુદ ૧૫ સુધી કેરીના ત્યાગ કરવા.
૪–ખીડી, હાકા, ચલમ વિગેરે પીવા નહિ, અીણુના કસુએ લેવા નહિ. વ્યસનની ચીજોના ત્યાગ કરવા.
૫-આર્દ્રા નક્ષત્ર બેસે ત્યારથી માંડીને કાર્ત્તિક સુદ ૧૫ સુધી કાચી ખાંડ ન વપરાય. ખુરૂં આર્દ્ર પહેલાંનું વપરાય. પાપડ વડી વિગેરેને! ત્યાગ કરવા.
૬–કાચા દહીવાળું રાઇતું વાપરવું નહિ. ૭-ઘઉં વિગેરેના પાંખ ખાવા નહિ.
૮–ઉપરના ભાગમાં ખુલ્લું હાય,તે ત્યાં બેસીને ખવાય પીવાય નહિ. બ્હાર ગામ હાઉં તથા માંદુગી વિગેરે કારણે જરૂરી જયણા રખાય.
૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org