Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 652
________________ શ્રી દેશિવરત જીવન [ ૬૧૧ ] વધ થાય, તેનું પાપ ભવાંતરમાં ગયેલા પશુ જીવને ભાગવવું પડે છે. માટેજ રાતે કદાચ અચાનક મરણુ થાય એમ સમજીને સંથારા પારિસિની વિધિમાં ફ્રેહાર્દિને વેાસરાવવાનું કહ્યું છે. યાદ રાખવું કે સિદ્ધના જીવાને પૂર્વ ભવમાં સર્વ સંવર રૂપ વિરતિ ભાવ હતા, તેથી તેમને ઉપરની મીના લાગુ પડતી નથી. આ વાત શ્રીભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાંથી ટુકામાં કહી છે. ૨--રાંધવાનું કામ પતી જાય, ત્યારે નાહક ચૂલા સળગતા રાખવા એ પ્રમાદાચરણ કહેવાય, આમ કરવામાં ઘણાં ત્રસાદિ જીવાની હિંસા થાય, તેથી તેમ ન કરવું, એટલે ચૂલા એલવી નાંખવા જોઇએ. ૩--ઈંધણાં છાંણા વિગેરે તપાસ્યા વિના કામમાં લે; (૪) લીલાં ઘાસ વિગેરે ઉપર ચાલવું, (૫) નાહક ફૂલ વિગેરે તાડવા, (૬) લુગડાં વિગેરેમાંની શૂ વિગેરે તપાસ્યા વિના ધેાખીને ધાવા આપવા, (૭) બળખા થૂંક વિગેરે નાંખ્યા બાદ તેને ધુલ વિગેરેથી ઢાંકે નહિ. વિગેરે જયણા વિનાની તમામ ક્રિયાઓ પ્રમાદાચરણ તરીકે સમજવી. શ્રાવકે જરૂર યાદ રાખવું કે દસ્ત, પેશાબ, ગળફેા, લીંટ, ઉલ્ટી, પિત્ત, લેાહી, વી, મડદું, પરૂ વિગેરેમાં એક મુહૂત્ત જેટલે ટાઇમ વીત્યા બાદ અસંખ્યાતા સમૂમિ મનુષ્યા ઉપજે છે, તે સમૂમિ મનુષ્યાનું આઉખું અંતર્મુહૂત્તનું હાય છે, અને અંશુલના અસંખ્યાતમા ભાગ જેવડું શરીર હાય છે. તેમને સાત કે આઠ પ્રાણુ હાય છે. આ ખાખત સંગ્રહણી સૂત્રની ટીકામાં ‘નવ પ્રાણ હાય' એમ કહ્યું છે, વિગેરે ખીના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714